ETV Bharat / bharat

ગુજરાત પેટાચૂંટણી: જો ચૂંટણી કાર્ડ ન હોય તો આ ડૉક્યુમેન્ટ સાથે રાખો, મતદાન કરી શકશો

ગાંધીનગર: સમગ્ર દેશ અને ગુજરાતમાં આવતી કાલે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પાર્ટીઓએ તો તૈયારીઓ કરવાની હોય છે, પણ એક જાગૃત મતદાર તરીકે નાગરિકોને પણ અમુક પ્રકારની તૈયારી સાથે મતદાનના સ્થળ પર હાજર રહેવું જોઈએ. આપ સૌ જાણો છો તેમ મતદાન કરવા જતી વેળાએ મતદારોએ ચૂંટણી પંચના આદેશ મુજબ પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરુરી છે. પણ મતદાન કરવા જતી વેળાએ ચૂંટણી કાર્ડ ન હોય ત્યારે મતદારે મુંઝાવાની જરુર નથી. કેમ કે, તેના માટે ચૂંટણી પંચે ખાસ પ્રકારના વિકલ્પો આપ્યા છે. મતદાર અહીં જણાવેલા દસ્તાવેજોને સાથે રાખીને પણ મતદાન કરી શકે છે.

gujarat by election news
author img

By

Published : Oct 20, 2019, 5:02 PM IST

ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિધાનસભા અને લોકસભા સામાન્ય ચૂંટણી કે પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. ભારતનાં ચૂંટણી પંચે તેઓના તા. 12/10/2019ના પત્રથી સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્યમાં તા.21/10/2019ના રોજ યોજાનાર 08-થરાદ, 16-રાધનપુર, 20-ખેરાલુ, 32-બાયડ, 50-અમરાઈવાડી તથા 122-લુણાવાડા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-2019માં ફક્ત ‘ફોટો સાથેની મતદાર કાપલી’ એકલી મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકાશે નહી. મતદારો મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)ની અવેજીમાં નીચે જણાવ્યા મુજબનાં 11 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે.

આ 11 દસ્તાવેજ પૈકી કોઈપણ એક રજૂ કરીને કરી શકશો મતદાન

1. પાસપૉર્ટ

2.ડ્રાઈવિંગ લાઈસન્સ

3.કેન્દ્ર/ રાજ્ય સરકાર, જાહેર સાહસ, પબ્લિક લીમીટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખકાર્ડ

4. બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક

5. PAN કાર્ડ

6. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ

7. MNREGA હેઠળ આપવામાં આવેલ જોબ કાર્ડ

8. શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના ફોટા સાથેના સ્માર્ટ કાર્ડ

9. ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો

10.સંસદ સભ્યો/વિધાનસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ

11. આધારકાર્ડ

બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત ”અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

Intro:Body:

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: મતદાનના સમયે જો ચૂંટણી કાર્ડ ન હોય તો...

Voting can be done with this document

latest gujarat election news, gujarat election, gujarat by election news, done with this document, document in poling, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી, પેટાચૂંટણીનું મતદાન, ચૂંટણી પંચના આદેશ મુજબ,ભારતના ચૂંટણી પંચ 

ગાંધીનગર: સમગ્ર દેશ અને ગુજરાતમાં આવતી કાલે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પાર્ટીઓએ તો તૈયારીઓ કરવાની હોય છે, પણ એક જાગૃત મતદાર તરીકે નાગરિકોને પણ અમુક પ્રકારી તૈયારી સાથે મતદાનના સ્થળ પર હાજર રહેવું જોઈએ. આપ સૌ જાણો છો તેમ મતદાન કરવા જતી વેળાએ મતદારોએ ચૂંટણી પંચના આદેશ મુજબ પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરુરી છે. પણ જો ક્યારેક એવું બને કે, મતદાન કરવા જતી વેળાએ ચૂંટણી ન હોય ત્યારે મતદારે મુંઝાવાની જરા પણ જરુર નથી. કેમ કે, તેના માટે ચૂંટણી પંચે ખાસ પ્રકારના વિકલ્પો આપ્યા છે, ત્યારે મતદાર અહીં જણાવેલા દસ્તાવેજોને સાથે રાખીને પણ મતદાન કરી શકે છે.

ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિધાનસભા અને લોકસભા સામાન્ય ચૂંટણી કે પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. ભારતનાં ચૂંટણી પંચે તેઓના તા. ૧૨/૧૦/૨૦૧૯ના પત્રથી સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્યમાં તા.૨૧/૧૦/૨૦૧૯ના રોજ યોજાનાર ૦૮-થરાદ, ૧૬-રાધનપુર, ૨૦-ખેરાલુ, ૩૨-બાયડ, ૫૦-અમરાઈવાડી તથા ૧૨૨-લુણાવાડા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-૨૦૧૯માં ફક્ત ‘ફોટો સાથેની મતદાર કાપલી’ એકલી મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકાશે નહી. મતદારો મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)ની અવેજીમાં નીચે જણાવ્યા મુજબનાં 11 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે. 

જે અગિયાર દસ્તાવેજો પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરવાના છે, જેમાં પાસપૉર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કેન્દ્ર/ રાજ્ય સરકાર, જાહેર સાહસ, પબ્લિક લીમીટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખકાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક, PAN કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, MNREGA હેઠળ આપવામાં આવેલ જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના ફોટા સાથેના સ્માર્ટ કાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો, સંસદ સભ્યો/વિધાનસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ અને આધારકાર્ડનો સમાવેશ થાય છે.  

બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત ”અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.