હિમાચલ પ્રદેશ: દેશભરમાં અત્યારે લોકડાઉન છે ત્યારે હિમાચલ પ્રદેશમાં પણ કર્ફ્યુ લાગ્યો છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. ત્યારે વાળ કપાવવાની દુકાનો પણ બંધ છે. કોંગ્રેસના ધારાસભ્ય વિક્માદિત્ય સિંહે તેના પિતા અને પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના વાળ કાપ્યા હતા.
સોમવારે સોશિયલ મીડિયા પર વિક્રમાદિત્યએ ફોટો શેર કર્યો હતો. આ ફોટો વાઈરલ થઈ રહ્યો છે.