વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી શુભકામના...
ગૃહ પ્રધાન આમિત શાહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી શુભકામના...
ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી શુભકામના...
'દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને અભિનંદન. તમારા નેતૃત્વ હેઠળ, હું માનું છું કે મહારાષ્ટ્રનો વિકાસ રથ ઝડપથી આગળ વધશે.'
શરદ પવારે પોતાની ટ્વિટમાં કહ્યુ હતું કે, મહારાષ્ટ્ર સરકાર બનાવવા માટે ભાજપને ટેકો આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)નો નિર્ણય નથી. અમે તેમના આ નિર્ણયને ટેકો આપતા નથી અથવા સમર્થન આપતા નથી.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, મહારાષ્ટ્રની જનતાની આંખોમાં આંખો નાખીને શપથ કેમ ના લીધા?