ETV Bharat / bharat

મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા મામલે અમેરિકાના જજે ટ્રમ્પને રોક્યા - san francisco

સેન ફ્રાન્સિસ્કો: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની સીમાને સુરક્ષિત કરવા માટે દિવાલ બંધવાની અનુમતી આપવામાં આવી હતી, પરંતુ અમેરિકાના એક સંઘીય જજ દ્વારા આ નિર્ણય પર રોક લગાવવામાં આવી છે.

મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા મામલે અમેરિકાના જજે ટ્રમ્પને રોક્યા
author img

By

Published : May 25, 2019, 7:02 PM IST

અમેરિકાના જજ ડેવિડ જૂનિયરે શુક્રવારે આ દિવાલ નિર્માણ માટે સેનાના ફંડનો ઉપયોગ કરવા મામલે તાત્કાલિક અસરથી રોકી લેવામાં આવી છે. કોર્ટનો આદેશ બે યોજનાઓ પર લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મેક્સિકો સીમાના વિસ્તારોમાં 51 મીલ સુધી તારબંધીને બદલવા માટેનું કામ શનિવારથી શરૂ કરવામાં આવશે. આ મામલે કોર્ટ દ્વારા ગત અઠવાડિયે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં સીમા પર દિવાલ બનાવવાનું વચન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અનઅધિકૃત રીતે અનેક લોકો રસ્તાના માર્ગે સીમા પાર કરીને પ્રવેશ કરતા હોય છે. ત્યારે મેક્સિકોની સીમાનો સૌથી વધુ ઉપયોગ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ થવા માટે થાય છે. આ મામલો અમેરિકામાં અત્યારે તમામ લોકોના મુખે જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રમ્પે આ બાબતે જણાવ્યું હતું કે, મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે તેઓ દેશમાં ઇમરજન્સી લગાવવા તૈયાર છે.

R_GJ_AHD_25_MAY_2019_WALL_NOT_BILD_US_JUDGE_PHOTO_STORY_INTERNATIONAL_PARTH_JANI_GANDHINAGAR

કેટેગરી- ટોપ ન્યૂઝ, આંતરરાષ્ટ્રીય

હેડિંગ- મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવા મામલે અમેરિકાના જજે ટ્રમ્પને રોક્યા

સેનફાંસિસ્કો- અમેરિકાની સરહદને સુરક્ષિત કરવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દિવાલ બાંઘવાની અનુમતી આપવામાં આવી હતી. પરંતુ અમેરિકાના એક સંઘીય જજે મેક્સિકોની સરહદ પર દિવાલ બનાવવાના નિર્ણયને રોકી લેવામાં આવ્યો છે. અમેરિકાના જિલ્લા જજ ડેવુડ ગિલિયમ જૂનિયરે શુક્રવારના રોજ દિવાલ નિર્માણ માટે સૈન્યના ફંડનો ઉપયોગ કરવા મામલે તાત્કાલિક અસરથી રોકી લેવામાં આવ્યો છે.
 
કોર્ટનો આદેશ બે યોજનાઓ પર લાગુ કરવામાં આવ્યો છે, જેમાં મેક્સિકો સરહદના વિસ્તારોમાં 51 મીલ સુધી તારબંધીને બદલવા માટેનું કામ શનિવારથી શરૂ કરવામાં આવશે. આ મામલે કોર્ટ દ્વારા ગત અઠવાડિયે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં સરહદ પર દિવાલ બનાવવાનું વચન આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અનઅધિકૃત રીતે અનેક લોકો રસ્તાના માર્ગે સરહદ પાર કરીને પ્રવેશ કરતા હોય છે. ત્યારે મેક્સિકોની સરહદનો સૌથી વધુ ઉપયોગ ગેરકાયદે અમેરિકામાં પ્રવેશ થવા માટે થાય છે. આ મામલો અમેરિકામા અત્યારે તમામ લોકોના મુખે જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રમ્પે આ બાબતે જણાવ્યું હતું કે મેક્સિકો સરહદ દિવાલ બનાવવા માટે તેઓ દેશમાં ઇમરજન્સી લગાવવા તૈયાર છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.