ETV Bharat / bharat

નેતા-અધિકારીને ઠગનાર શખ્સની ધરપકડ, અર્જુન મુંડા પણ છેતરાયા - નેતા સાથે છેતરપિંડી

ઉત્તર પ્રદેશ એસટીએફએ જામશેદપુરના પરશુદિહથી યુપી-ઝારખંડના રાજકારણીઓ અને ઉચ્ચ અધિકારીઓને લૂંટનાર ઠગ રંજન મિશ્રાની ધરપકડ કરી છે.

up stf arrested fraudster ranjan kumar from jharkhand
નેતા-અધિકારીને ઠગનાર નટવરલાલની ધરપકડ, અર્જુન મુંડા પણ છેતરાયા
author img

By

Published : Jun 29, 2020, 8:13 PM IST

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ એસટીએફએ જામશેદપુરના પરશુદિહથી યુપી અને ઝારખંડ રાજકારણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓને ઠગ રંજન મિશ્રાની ધરપકડ કરી હતી. આ ઠગે યુપી આર.એન.એન.ના પ્રોજેકટ મેનેજરને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે રજૂ કરી આઠ લાખ રૂપિયાની ઠગાઇ કરી ગયો હતો. આ પહેલા પણ ઠગે અનેક આઈએએસ અધિકારીઓ અને નેતાઓને પોતાની જાળમાં ફસાવી છેતરપિંડી કરી છે.

વર્ષ 2008માં ઝારખંડ ભાજપના નેતા અર્જુન મુંડાને ફોન કર્યો અને પોતાને ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા કહી 40 લાખ રૂપિયા ઠગી ગયો હતો. એકવાર પોતાને પટનાના ડીએમ હોવાનો દાવો કરી 40 હજાર રૂપિયા ઠગી ગયો હતો. ગ્વાલિયરમાં ચૂંટણી દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે પોતાને દાવો કરીને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી 2 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.

આમ, ઝારખંડ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં આ દુષ્ટ ઠગ સામે 14 કેસ નોંધાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.