ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ CM: 28 નવેમ્બરે શપથ, 3 ડિસેમ્બરે બહુમત પરીક્ષણ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ, NCP, અને શિવસેના ત્રણેય પાર્ટીઓએ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે સાંજે 6:40 ક્લાકે શિવાજી પાર્કમાં મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. 3 ડિસેમ્બરે બહુમત સાબિત કરવી પડશે.

author img

By

Published : Nov 26, 2019, 8:03 PM IST

Updated : Nov 27, 2019, 12:39 AM IST

uthav
uthav

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા જ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રાજીનામું આપી દીધું છે. બંને એ 4 દિવસ પહેલા શનિવારે સવારે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની હાજરીમાં ગોપનીયતાના શપથ લીધા હતા.

Intro:Body:

મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેની પસંદગી કરવામાં આવી છે. કોંગ્રેસ, NCP, અને શિવસેના ત્રણેય પાર્ટીઓએ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે,  મહાભારત બાદ મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું.

Conclusion:
Last Updated : Nov 27, 2019, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.