ETV Bharat / bharat

સડક દુર્ધટનામાં તીરંદાજીના બે નેશનલ ખેલાડીના મોત - truck

શહડોલ: એક સડક દુર્ધટનામાં તીરંદાજીના બે નેશનલ ખેલાડીઓના મોત થયાં છે. આ ધટના નેશનલ હાઇવે નંબર-43 પર ખેલાડીઓની કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બંનેના મોત થયાં છે. આ ખેલાડીઓ ઝારખંડની રાજધાની રાંચીના રહેવાસી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Feb 6, 2019, 2:48 PM IST

પ્રાપ્ત વિગત મુજબ, રાત્રે 12 કલાકે આ ધટના બની હતી, જ્યારે નેશનલ હાઇવે પર એક કાર ટ્રક સાથે ટકરાઈ હતી. મળતી માહિતી મુજબ, ટ્રક હાઇવે પર પાર્કિંગ લાઇટ કરી પાર્ક હતી. તે સમયે ખેલાડીઓની કારે ટ્રક પાછળ અથડાઇ હતી.

આ ધટનામાં બંને ખેલાડીનું મોત થયાં છે. બંને ખેલાડી રાંચીની ક્લબના તીરંદાજી નેશનલ પ્લેયર બન્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ, રાત્રે 12 કલાકે આ ધટના બની હતી, જ્યારે નેશનલ હાઇવે પર એક કાર ટ્રક સાથે ટકરાઈ હતી. મળતી માહિતી મુજબ, ટ્રક હાઇવે પર પાર્કિંગ લાઇટ કરી પાર્ક હતી. તે સમયે ખેલાડીઓની કારે ટ્રક પાછળ અથડાઇ હતી.

આ ધટનામાં બંને ખેલાડીનું મોત થયાં છે. બંને ખેલાડી રાંચીની ક્લબના તીરંદાજી નેશનલ પ્લેયર બન્યા હતા.

Intro:Body:

सड़क हादसे में दो राष्ट्रीय खिलाड़ियों की मौत, खड़ी ट्रक में जा घुसी कार





शहडोल। दर्दनाक सड़क हादसे में तीरंदाजी के दो नेशनल खिलाड़ियों की मौत हो गई. हादसा शहडोल से गुजरने वाले नेशनल हाइवे नंबर 43 की है जहां एक खड़े ट्रक में खिलाड़ियों की कार जा घुसी. दोनों खिलाड़ी झारखंड की राजधानी रांची के रहने वाले थे.





जानकारी के मुताबिक घटना रात के 12 बजे के बाद हुई थी, जब नेशनल हाईवे पर खड़ी एक ट्रक में उनकी कार जा घुसी. बताया जा रहा है कि हाइवे पर खड़े ट्रक की पार्किंग लाइट नहीं जल रही थी. इसी वजह से दोनों खिलाड़ियों की कार उसके पिछले हिस्से में जाकर घुस गई. हादसे में कार के परखच्चे उड़ गए हैं. घटना में दोनों ही खिलाड़ियों की मौके पर मौत हो गई. रांची के एक्सपोर्ट क्लब से दोनों खिलाड़ी तीरंदाजी के नेशनल प्लेयर बने थे.





हादसे की जानकारी पुलिस को सुबह मिली.  घटना की जानकारी पुलिस ने रांची स्थित दोनों ही खिलाड़ियों के परिजनों को दे दी है और वहां से मृतकों के परिजन रवाना हो गए हैं. फिलहाल दोनों खिलाड़ियों के शव को बुढ़ार सामुदायिक स्वास्थ्य केंद्र में रखवाया गया है और परिजनों के आने के बाद पोस्टमार्टम किया जाएगा.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.