ETV Bharat / bharat

અમરનાથ યાત્રા: 1 લાખ યાત્રીઓએ પૂર્ણ કરી યાત્રા, પત્થર ટૂટવાથી એક યાત્રી ઘાયલ

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 8 દિવસથી અમરનાથ યાત્રા શુરૂ છે. જેમાં એક લાખથી વધુ લોકોએ આ યાત્રા પૂર્ણ કરી છે. આ અમરનાથ યાત્રામાં રામબન જિલ્લામાં મંગળવારે પહાડીમાંથી એક પત્થર પડતા એક યાત્રી ઘાયલ થયો છે. પોલીસે કહ્યું કે જમ્મુ-શ્રીનગરના રાજમાર્ગ પર ડિગડોલ વિસ્તારમાં એક પત્થર ટેક્સી પર પડ્યો હતો.

1 લાખ યાત્રીઓએ પુર્ણ કરી યાત્રા
author img

By

Published : Jul 9, 2019, 12:46 PM IST

અમરનાથ યાત્રાને 8 દિવસ પુર્ણ થયા છે જેમાં અત્યાર સુધીમાં 1,11,699 યાત્રીઓએ આ યાત્રા પૂર્ણ કરી છે. જેમાં મંગળવારે 5694 લોકોનો વધુ એક ગૃપ દર્શન કરવા માટે રવાના થયો છે. આ સમગ્ર માહિતી અધિકારીઓએ આપી હતી. યાત્રા દરમિયાન એક યાત્રી ઘાયલ થયો હતો. પોલીસે જણાવ્યું છે કે, " યાત્રીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે."

કહેવામાં આવે છે કે રાજમાર્ગમાં રામસૂ-રામબન ભાગમાં પહાડીથી પત્થર ટુટે છે જે પત્થર સ્પીડમાં પડતા હોય છે.

અમરનાથના 45 દિવસના તીર્થનો 1 જુલાઇથી પ્રારંભ થયો હતો. અને 15 ઓગષ્ટના રોજ તેનું સમાપન થશે.

Intro:Body:

अमरनाथ यात्रा : पत्थर टूटने से तीर्थयात्री हुआ घायल

 (12:03) 

जम्मू, 9 जुलाई (आईएएनएस)| जम्मू एवं कश्मीर के रामबन जिला में मंगलवार को एक पहाड़ी से एक पत्थर के टूट कर गिरने से अमरनाथ जा रहा एक तीर्थयात्री घायल हो गया। पुलिस ने कहा कि जम्मू-श्रीनगर राजमार्ग पर डिगडोल क्षेत्र में एक पत्थर टूटकर एक टैक्सी पर गिर गया।

पुलिस ने कहा, "यात्री को इलाज के लिए अस्पताल में भर्ती कराया गया है।"

राजमार्ग में रामसू-रामबन भाग में खड़ी पहाड़ी से लुढ़कते पत्थरों को टूटता पत्थर कहा जाता है क्योंकि वे राजमार्ग पर काफी तेजी से गिरते हैं।

अमरनाथ का 45 दिवसीय तीर्थ एक जुलाई से शुरू किया गया था और 15 अगस्त को इसका समापन होगा।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.