રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ધોનીનો સંન્યાસ: ધોનીની યાદગાર ઇનિંગ્સ, જે ફેન્સ ક્યારેય ભૂલશે નહીંગુજરાત હાઈકોર્ટમાં કેસના ફિઝિકલ ફાઈલિંગ માટે 5 કાઉન્ટર શરૂ કરાયા74મા આઝાદી પર્વની જૂનાગઢમાં સાદગીપૂર્ણ પરંતુ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવીPM મોદીનું મોટું એલાન- 6 લાખ ગામોનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી થશે જોડાણજામનગરમાં આઝાદી પર્વની ઉજવણી, કૃષિપ્રધાને કર્યું ધ્વજવંદનસુરેન્દ્રનગરમાં 74મા આઝાદી પર્વની ઉજવણી, પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ તિરંગો લહેરાવ્યોભાવનગરમાં શિક્ષણ રાજ્ય પ્રધાન વિભાવરી દવેએ કર્યુ ધ્વજવંદનભાવનગરમાં દુકાનો પર ભીડ એકત્ર થતા મનપાની તવાઈ, 4 દુકાનો સીલ થઇદમણમાં સાદગીથી ઉજવાયો આઝાદી પર્વ, દમણ કલેકટરે કર્યું ધ્વજવંદન