રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1078 કેસ, 1311 ડિસ્ચાર્જ, 25ના મોત, કુલ કેસ 71,064 બનાસકાંઠામાં રૂપિયા 566 કરોડના ખર્ચે બનાવેલા 3 ચારમાર્ગીય હાઇવે રોડના કામોનું નીતિન પટેલે કર્યું લોકાર્પણવડોદરાના હરણી રોડ પર બેંકમાં ચોરીના ઈરાદે પ્રવેશેલા તસ્કરનું ઈલેક્ટ્રીક કટરના કારણે મોત, ઘટના CCTVમાં કેદપોરબંદરમાં એક જ દિવસમાં કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા, એકનું મોતવડોદરા SOGએ ડુબ્લિકેટ AC અને ટીવીનું વેચાણ કરતા ઈસમની કરી ધરપકડકોરોના મહામારીને પગલે ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી ઓનલાઇન થશેલોકડાઉનમાં કંપની માલિકે કંપનીમાં જ ખોલી નાખ્યું જુગારધામ, 41.76 લાખના મુદ્દામાલ સાથે 8 શકુનીઓ ઝડપાયાનવી દિલ્હીના માનસરોવર પાર્કમાં રહેતી ધોરણ 9ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યાછત્તીસગઢ: પોલિસ અધિક્ષક સામે 4 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણક્રાંતિ દિવસ “9મી ઓગસ્ટ”