રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો પ્રધાનમંત્રી કિસાન યોજનાઃ કૃષિ વિકાસ માટે 1 લાખ કરોડનું ફંડ, ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ જમા કરાયારક્ષા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર ભારતઃ ડિફેન્સ સેક્ટરમાં 101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધભારતમાં 43,379 લોકોના મોત, હજુ પણ 21.53 લાખથી વધુ લોકો સંક્રમિતભારતમાં કોરોનાઃ એક દિવસમાં રેકોર્ડબ્રેક 64,399 નવા કેસ, 861 લોકોના મોતરાજસ્થાનઃ જોધપુરમાં એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત, કારણ અકબંધઆજે રાજસ્થાનના 6 ધારાસભ્ય પોરબંદર એરપોર્ટ પર આવશે, સૂત્રોઅમેરિકામાં પણ રામના નામનો નાદ, ન્યૂયોર્કમાં રામભક્તોએ આરતી સાથે કરી ઉજવણીકોરોના કાળમાં ગણપતિના શ્રી ગણેશ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ડિમાન્ડઆંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 10ના મોત