રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...PM મોદી આજે વાવાઝોડાથી પ્રભાવિત બંગાળ-ઓડિશાની મુલાકાત લેશે રાજ્યમાં કોરોનાથી કુલ 773નાં મોત, 24 કલાકમાં 371 કેસ, 24 મોત, 269 ડિસ્ચાર્જદેશભરમાં મોતને ભેટેલા કોરોના યોદ્વા એવા પોલીસકર્મીઓને સુરતમાં શ્રધાંજલિરાજ્યપ્રીતની ભાવના રાખીને ગુજરાત જલદી કોરોના મુક્ત થાય: મોરારી બાપુવડોદરામાં 60 જેટલા શ્રમિકો પાસેથી 42 હજારથી વધુની ઉઘરાણી કરવામાં આવીલોકડાઉન દરમિયાન આંધ્રમાં ફસાયેલી દાહોદની 6 દિકરીઓને પરત લવાઈવડોદરાઃ સાવલી ગ્રામ્યમાં કોરોનાની એન્ટ્રી, 48 વર્ષીય વ્યક્તિ કોરોના પોઝિટિવદહેગામ શ્રીજી હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી પ્રસૂતાનું મોત થયાંનો પરિવારજનોનો આક્ષેપઅમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ પોઝિટિવ, કુલઆંક 147 પર પહોંચ્યોસોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વિપક્ષની થશે બેઠક, શ્રમિકોના મુદ્દે થશે ચર્ચા