રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...વડાપ્રધાન મોદી આજે સવારે 11 વાગ્યે "મન કી બાત" કરશે ઉદ્યોગ ભવનમાં આવેલી GIDC કચેરીમાં લાગી આગ, 3 કલાકે આગ પર કાબુ મેળવ્યોજમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂડોનાલ્ડ ટ્રમ્પે G7 સમિટ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરીસોનૂ સૂદના કામથી ખુશ થયા મહારાષ્ટ્રના ગવર્નરટ્રેકટરમાં લાગી ભીષણ આગ, ઘટનામાં 3 યુવાનોના મોતકોરોનાકાળમાં અમેરિકાએ 9 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, હ્યુમન સ્પેસ મિશન કર્યું લોન્ચદાહોદ મધ રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદી, રસ્તા પર ફરી વળ્યાં પાણીયુપીના કન્નૌજમાં ચક્રવાતી તોફાન! કરા પડવાના કારણે ભારે તબાહી, 6ના મોતકોરોના સામે લડવા માટે આયુષ મંત્રાલયે આપ્યાં કેટલાક દિશા નિર્દેશ, જાણો