રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...હવે ભૂમાફિયાઓની દાદાગીરી નહીં ચાલે, વિધાનસભા ગૃહમાં સર્વસંમતિથી લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસ રાજ્યમાં ફરી નહીં થાય લૉકડાઉનઃ નીતિન પટેલની સ્પષ્ટતાફી માફીને લઈ સરકારે કોંગ્રેસને નનૈયો ભણ્યો, તો બીજી તરફ સરકારે સત્ર હોવાનું બહાનું આગળ ધરી દીધુંસિંગર એસપી બાલાસુબ્રમણ્યમની તબિયત બગડી, શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફઈટીવી ભારત વિશેષ: જામનગરના યુવકે કોરોના પર બનાવી શોર્ટ ફિલ્મવડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા વૈભવી હોટેલમાં યોજાતા હોબાળો સર્જાયોપોરબંદરના રાણાવાવ નજીક સીમ વિસ્તારમાં રસ્તા ન બનતા ગ્રામજનોએ કર્યું રસ્તા રોકો આંદોલનઅંકલેશ્વરમાં વરસાદી પાણી ઓસર્યા બાદ લોકોએ જાતે જ સાફ અભિયાન શરુ કર્યુંઅમદાવાદ બુલિયન બજારમાં સોનામાં રૂ.2500 અને ચાંદીમાં રૂ.8500 ગગડ્યાંપાક.ની નાપાક હરકત, દેવલાભ નામની બોટ પર કર્યું ફાયરિંગ: ખલાસી ઈજાગ્રસ્ત