- કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી
- મહેબૂબા મુફ્તી વિરુદ્ધ રાષ્ટ્રધ્વજના અપમાન બદલ જૌનપુરની કોર્ટમાં કેસ દાખલ
- સફેદ રણ ફરવા જનારા માટે આનંદના સમાચારઃ કચ્છ ટેન્ટ સિટી 12 નવેમ્બરથી ખૂલશે
- સ્પુટનિક વી ના પરીક્ષણો દરમિયાન સંક્રમણના સંકેત, રશિયન વૈજ્ઞાનિક કરી રહ્યા છે શોધ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સવારે 6 કલાકે આરોગ્ય વનનું ઉદ્ધઘાટન કરશે
- BMCએ કંગના સામે કૉર્ટમાં અત્યાર સુધીમાં 82.5 લાખ રૂપિયા ખર્ચ્યા
- બિહારઃ ભોજપુરમાં મતદાન દરમિયાન બે પક્ષો વચ્ચે બોલાચાલી, 6 લોકો ઘાયલ
- વડોદરાઃ રોડ રસ્તાની કામગીરી અંગે સામાજિક કાર્યકરે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી
- નર્સ મેઘાને પ્રતાડિત કરી આત્મહત્યા સુધી લઈ જનારા ઇન્ચાર્જ સિવિલ સર્જન, પતિ-સાસુની ધરપકડ
- વીજ દરમાં ઘટાડો માત્ર સરકારનો એક લોલીપોપ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
TOP NEWS @ 9 AM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - સ્મૃતિ ઈરાની
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @ 9 AM: વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર મુખ્ય સમાચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9350068-thumbnail-3x2-kk.jpg?imwidth=3840)
મુખ્ય સમાચાર