ETV Bharat / bharat

TOP NEWS @9 AM : વાંચો સવારે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ઈટીવી ભારત ગુજરાતી ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Topnews
Topnews
author img

By

Published : Jul 7, 2020, 9:00 AM IST

કાનપુર એન્કાઉન્ટર કેસઃ પોલીસે 3 આરોપીને ઝડપ્યાં, વિકાસની પત્નીની શોધ શરૂ

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં સેના-આતંકી વચ્ચે અથડામણ, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠાર

રાજસ્થાનમાં હોસ્પિટલની ઘોરબેદરકારી, ભાઈના મૃતદેહનો હાથ પકડી યુવક રોતો રહ્યો પ્રશાસનને ધ્યાન પણ ન આપ્યું

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આચકા, 3.4 તીવ્રતા સાથે ધ્રુજી ધરતી

મંગળવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણો આજનું રાશિફળ

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ મૃત્યુઆંક 19,795 અને 2.5 લાખથી વધુ એક્ટિવ કેસ

દિલ્હીમાં કોવિડ-19ના કેસની કુલ સંખ્યા 1 લાખને પાર

જુબિન નૌટિયાલ બોલિવૂડ બાદ હવે હોલીવૂડમાં પોતાનો જાદુઈ અવાજ આપશે

પોરબંદરમાં રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં વરસાદથી જોવા મળ્યો અદ્ભુત નજારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.