- સરકારે કોઈ મંદિર બંધ કરાવ્યા નથી, ટ્રસ્ટ પોતાની રીતે નિર્ણય કરી શકે છે: પ્રદીપસિંહ જાડેજા
- અમદાવાદઃ ચાંગોદરની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
- વડોદરાઃ પૂર્વ GST કન્સલ્ટન્ટે કંપનીના લોગિન આઈડી અને પાસવર્ડથી કરી 72 લાખની ઉચાપાત કરી
- સુરતમાં નવરાત્રીના પર્વને લઇને મનપા દ્વારા પોલીસ ફરિયાદની ચીમકી, જાણો શું કહ્યું
- સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી સાથે કૃષિક્રાંતિના મંડાણ, મહુવા તાલુકાના 65 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
- ભરૂચ ટોલ પ્લાઝા પર મારામારીની ઘટનાઃ પોલીસે ટોલબુથના 2 કર્મચારીની ધરપકડ કરી
- કોરોનાના કારણે આગામી તહેવારોમાં હૉમમેડ ચોકલેટની ડિમાન્ડ વધી
- ખુરશીનો કકળાટ : સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ
- હૈદરાબાદમાં ભારે વરસાદ, 13 લોકોના મોત, NDRFની ટીમ સ્ટેન્ડબાય
- ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં બસપા નેતાના ઘરે EDના દરોડા
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...