રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...બિહાર ચૂંટણી 2020ઃ એનડીએના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી કરશે 12 રેલીઓ બિહારના પ્રધાન કપિલ દેવસિંહ કામતનું કોરોનાના કારણે નિધન, વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યોસરકારનો યુ ટર્નઃ હવે સોસાયટી અને ફ્લેટમાં નવરાત્રિની પૂજા માટે પોલીસ પરવાનગીની જરૂર નહીંઅમદાવાદ લૉ ગાર્ડન પર દુકાનોમાં નવરાત્રિનો માત્ર 3 થી 5 ટકા જ વેપારકરજણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી પોરબંદરમાં પ્રશાસને ચાઇનીઝ બજારમાં આવેલી રેકડીઓનું દબાણ દુર કર્યું, 40 જેટલા ધંધાર્થીઓની અટકાયતવડોદરા જિલ્લામાં સર સૈયદની મઝાર પર બાંધકામ શરૂ, અલવી વ્હોરા જમાત દ્વારા ધરણાંજૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે ડબલ મર્ડરનો ભેદ ઉકેલ્યોસીધી ભરતીની ખોટી જાહેરાત મુદ્દે ગાંધીનગરના તમામ પોલીસ સ્ટેશનમાં તપાસના આદેશ : એમ.કે.રાણાડાંગ ભાજપ પાર્ટી પ્રમુખનો ઓડિયો વાયરલ, પોતાના જ ઉમેદવાર પર નારાજ