રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જમ્મુ-કાશ્મીર: અનંતનાગના સરહમામાં 15 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, બે આતંકવાદીઓ ઠાર દિલો પર રાજ કરતો સ્વરઃ એસ.પી. બાલાસુબ્રમણ્યમપ્રસિદ્ધ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધનબાલુ : બહુમુખી પ્રતિભાના સ્વામી અને અજોડ ગાયકબનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વધતા ધાનેરામાં 144 કલમ લાગુજામનગરઃ ગુજરાતમાં સૌપ્રથમ કોવિડ દર્દીના છાતીના નિદાન માટે એકસ-રે મશીન જી.જી. હોસ્પિટલમાં ઇન્સ્ટોલસોલાર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં 24 ટકાના ફાળા સાથે ગુજરાત પ્રથમસૌની યોજના હેઠળ છલકાશે અનેક જળાશયો, ભાવનગરમાં 445 કરોડના ખર્ચે કામગીરી શરૂખેડાના મહેમદાવાદમાં પોષણ માહ અંતર્ગત વાનગી હરીફાઈ યોજાઈમાત્ર કર્મકાંડી પૂજારીઓને જ નહિ પરંતુ તમામ સંપ્રદાયના ધાર્મિક પૂજારીઓને સહાય કરવાની ઉઠી માગ