રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...કેન્દ્ર સરકાર મોટી વાતો અને મોટા વાયદા કરવા માટે જ જાણીતી છે: અધિર રંજન ચૌધરી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરીઆણંદ જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી, ખેતીમાં નુકસાન, ગરમીથી સ્થાનિકોને રાહતસ્ટેશન પર અવરજવર કરતા તમામ પ્રવાસીઓનું ઓટોમેટિક થર્મલ સ્ક્રિનીંગ કરાયુંકોરોના લૉકડાઉન: બનાસકાંઠા જિલ્લામાં મનરેગા હેઠળ 50 હજાર લોકોને રોજગારી આપવા રાહત કામો શરૂ કરાયાઓવૈસીની રેલીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કરનારી યુવતીને જામીન મળ્યાતકેદારી સાથે શાળા-કોલેજો ખોલવામાં આવે તો વધુ સારું - શાળા સંચાલકોકૃષિ યુનિવર્સિટી નવસારીની ટીમે નારગોલ ગામે કેરી અને ફણસની દેશી જાતનું નિરીક્ષણ કર્યુંરાજસ્થાન: બાડમેરમાં પાણીના અભાવે ઉંટનું મોતકોરોના વાઇરસ મંત્રાલયો સુધી પહોંચ્યા, ઘણા વરિષ્ઠ અધિકારીઓ સંક્રમિત