- દૂધ સાગર ડેરીની ચૂંટણી મતદાર યાદીમાં ગેરરીતિ થવાની આશંકા, સર્જાયો વિરોધ
- સુરતમાં ત્રણ દિવસ પહેલા ડૂબેલી બાળકીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો
- એલોપથિ ડૉક્ટર્સની હડતાલ પર જામનગર તબીબી વિદ્યાર્થીઓના મંતવ્ય
- માછીમારોના અનેક પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુકે પેટ્રોલિયમ મંત્રાલયમાં કરી રજૂઆત
- AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના દર ઘટાડ્યા
- ગાંધીનગર - લગ્ન માટે લેવી પડશે ઓનલાઇન મંજૂરી, 100થી વધારે લોકોને પરવાનગી નહીં મળે
- ગુજરાતમાં કોરોના કેસમાં રિકવરી રેટમાં વધારો, નવા કેસમાં સતત ઘટાડો
- ડીસાની શ્રદ્ધા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડા, શ્રદ્ધા હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન કરાયું સીલ
- ગ્રેચ્યુઇટીની ચૂકવણી ન કરનારી 8 કંપનીઓ સામે ફોજદારી ગુનો, શ્રમ અને રોજગાર વિભાગે ફટકારી નોટિસ
- બારડોલીમાં કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓનો સર્વે શરૂ
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. -
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. TOP NEWS @11 AM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9849304-851-9849304-1607735478283.jpg?imwidth=3840)
TOP NEWS @11 AM