- જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ
- મહારાષ્ટ્રના પાલઘરમાં 3.5ની તીર્વતાના ભૂકંપના આંચકા અનુભાવાયા
- ધરણા પર બેઠેલા સાસંદો માટે ચા લઇને પહોંચ્યા રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, મોદીએ કર્યા વખાણ
- મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 20 લોકોના મોત
- સંયુક્ત રાષ્ટ્રને કારણે આજે વિશ્વ વધુ સારી જગ્યાએ છે: વડાપ્રધાન મોદી
- સુરતના માંડવી અને બારડોલીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ
- અપશબ્દો બોલવા બાબતે ટોકતા 5 યુવકોએ માનસિક અસ્થિર યુવકની કરી હત્યા
- ગિરિમથક સાપુતારા ખાતે જોવાલાયક સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા..
- બિનવારસી ફેંકી દેવાયેલા જનધન ખાતાના ATM કાર્ડ અને ચેકબુક મળી આવતા ચકચાર
- ધરમપુરમાં ગાંધી જયંતી નિમિતે ત્રણ દિવસીય અનોખી ગાંધી પદયાત્રા નીકળશે
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - TOP 11
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર