- કોરોના અપડેટઃ દેશમાં 3,583 દર્દીઓના મોત, સંક્રમિતોની સંખ્યા 1.18 લાખને પાર
- ઉત્તરપ્રદેશમાં પરપ્રાંતિય મજૂરોની બસ પલટી જતા 15 ઇજાગ્રસ્ત
- લોકડાઉન દરમિયાન જપ્ત કરેલા વાહન પરત કરશે બેંગલુરૂ પોલીસ
- CM યોગીને ધમકી મામલે તપાસ માટે STFની ટીમ સક્રિય કરાઈ
- હુબલીમાં ફૂટપાથ પર મહિલાએ બાળકને આપ્યો જન્મ
- ઉત્તરાખંડમાં એક સ્થાનિક ઉદ્યોગપતિએ બનાવ્યું ઓટોમેટિક હેન્ડ સેનિટાઇઝર મશીન
- કચ્છમાં વધુ 3 પોઝિટિવ કેસ, કુલ આંક પહોંચ્યો 65 પર, 6 દર્દી સાજા થયાં
- વાંચો મજા આવશે...લોકડાઉન વચ્ચે આદિવાસીઓએ ટીમરું પાનથી 3 કરોડ 25 લાખની રોજગારી મેળવી
- ICCએ ફરી ક્રિકેટ શરૂ કરવા જાહેર કરી માર્ગદર્શિકા
- મારું મુખ્ય લક્ષ્ય મારા ઓલિમ્પિક મેડલનો રંગ બદલવાનું છે: મેરી કોમ
- શાહરુખ ખાન અને કરીના કપૂરે અમ્ફાનથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરતી પોસ્ટ કરી શેર
TOP NEWS @10 AM : વાંચો સવારે 10 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 10 વાગ્યા સુધીના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 10 AM