- ટ્રેક્ટર રેલી હિંસા: યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર સહિત 37 ખેડૂત નેતાઓ સામે FIR
- રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ, 7 હજાર જેટલા દાવેદારો નોંધાયા
- દેશમાં ગુજરાત એસ.ટી. નિગમ મોખરે, સતત ત્રીજા વર્ષે કેન્દ્ર સરકારે ગુજરાત એસ.ટી. નિગમને સિલ્વર સ્કોચ એવોર્ડ એનાયત કર્યો
- આજે પોષી પૂનમ, ગિરનાર પર્વત પર મા અંબાના શક્તિપીઠમાં થશે ઊજવણી
- ચૂંટણી પહેલા સુરતનાં કાપડ માર્કેટનાં વેપારીઓની સમસ્યાઓ, ઉકેલ માટે પાલિકાના હોદ્દેદારો આગળ આવવું પડશે
- વડોદરાના ડેસરમાં 63 વર્ષ દુલ્હા બનવાની ઈચ્છા થઈ પુરી, મીઢોંળ છોડ્યા બાદ નવવધૂનું થયું મોત
- કૈમરૂનમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 53 લોકોના મોત
- આણંદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિ તેજ
- વાપીમાં પોલીસે એક ઈસમ પાસેથી 500 રૂપિયાની જૂની નોટો કરી જપ્ત
- અમદાવાદમાં કથક ડાન્સ આર્ટ ફેસ્ટિવલનું આયોજન, નામાંકિત કલાકારો કરશે પર્ફોર્મ
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
xz