- કેન્દ્રીય એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએઃ સીએમ વિજયન
- માલાબાર યુદ્ધાભ્યાસનો બીજો તબક્કો આજથી શરૂ, ભારતની સાથે ક્વાડ દેશો પણ ભાગ લેશે
- આજે નીતીશ કેબિનેટના પ્રધાનો સાથે યોજાશે પહેલી બેઠક
- યુપીના સીએમ યોગી અને ઉત્તરાખંડના સીએમ રાવત બદ્રીનાથ પહોંચ્યા, વિશ્રામગૃહનો કરશે શિલાન્યાસ
- કોંગ્રસેની વિશેષ સમિતિની બેઠક યોજાશે, વરિષ્ઠ નેતાઓ સામેલ થશે
- દિલ્હી સેલની સ્પેશિયલ ટીમે જૈશ-એ-મોહમ્મદના 2 આતંકીઓની ધરપકડ કરી
- પેટ સારું રહે તે માટે પ્રિ અને પ્રોબાયોટિક ફૂડ
- કોરોના વેક્સિનના સમાચારથી ભારતીય શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ 44 હજારને પાર
- નડેલા સહિત નવ કંપનીઓના સીઇઓને મળશે નિર્વાચિત રાષ્ટ્રપતિ બાઇડન
- UAE આપશે પ્રોફેશનલ્સને 10 વર્ષના ગોલ્ડન વિઝા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - બિઝનેસસમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS 11 AM