મેષ : આજે તમે સાંસારિક બાબતો બાજુ પર રાખીને આધ્યાત્મિકતા તરફ વળશો. ગૂઢ રહસ્યમય વિદ્યાઓ તરફ વિશેષ આકર્ષણ રહે. ઉંડુ ચિંતન મનન આપને અલૌકિક અનુભૂતિ કરાવશે. વાણી પર સંયમ રાખવાથી ઘણી ગેરસમજો ટાળી શકશો. ઓચિંતો ધનલાભ થાય. હિતશત્રુઓથી ચેતીને ચાલવું. નવા કાર્યનો પ્રારંભ ન કરવાની તેમ જ સ્ત્રીઓ અને પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભ : આપ જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે આનંદમાં સમય પસાર થશે. તન મનથી પ્રસન્નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને પરદેશથી સમાચાર મળે.
મિથુન : આપના વિલંબમાં પડેલા કામ પૂરા થઇ શકશે, અને સફળતા તેમ જ પ્રતિષ્ઠા મળશે. ઘરમાં સુખશાંતિ અને આનંદ આપને માનસિક રીતે પ્રફુલ્લિત રાખશે. તંદુરસ્તી સારી રહેશે. નાણાંકીય લાભ થશે. ઓફિસમાં સંઘર્ષ કે મનદુઃખના પ્રસંગો બની શકે તેથી સાવચેત રહેવું જરૂરી છે.
કર્ક : આજે આપનો દિવસ થોડી ચિંતા અને અજંપાવાળો રહેશે. શારીરિક બાબતોમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. નવા કાર્યના પ્રારંભ માટે દિવસ અનુકૂળ નથી. અચાનક વધારે પ્રમાણમાં ખર્ચ થઇ શકે. પ્રિયપાત્ર સાથે ખટરાગ કે વિવાદ ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી. આપનો રંગીન મિજાજ આપના માટે મુશ્કેલીનું કારણ ના બને તે માટે સભાન રહેવું પડશે. આજે પ્રવાસમાં કોઇ તકલીફ આવી શકે છે તેથી તેને મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ : નકારાત્મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્વસ્થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા : આજે ઉતાવળમાં વિચાર્યા વગર કોઇ કામ કરશો નહીં. થોડું ધ્યાન રાખશો તો કામમાં સફળતા ચોક્કસ મળશે. વિરોધીઓ પર વિજય મેળવી શકશો. પાડોશીઓ અને સહોદરો સાથે આપના સંબંધો વધુ ગાઢ બનશે. આપને નાણાંકીય ફાયદો થઇ શકે. પ્રિયજનની નિકટતા માણી શકશો. લોકોમાં આપ આદરણીય બનશો.માનસિક પ્રફુલ્લિતતા અનુભવી શકશો.
તુલા : આજે આપે જીદ છોડીને સમાધાનકારી વલણ અપનાવવું જોઇએ. આપની વાણીને અંકુશમાં નહીં રાખો તો મનદુઃખ થઇ શકે છે. મનની મુંઝવણને કારણે કોઇ નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવાશે. કોઇ મહત્વના નિર્ણયો આજે ન લેવાની સલાહ છે. સ્વાસ્થ્યની સંભાળ લેવી પણ જરૂરી છે.
વૃશ્ચિક : તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને પ્રિયપાત્ર સાથે ઉત્તમ ભોજન અથવા સાથે રહેવાના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગનું પ્લાનિંગ થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્ત થાય.
ધન : આજનો આપનો દિવસ સારો-નરસો અનુભવ કરાવે તેવી શક્યતા છે. સ્વાસ્થ્યની કાળજી લેવી. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તમારા સ્વભાવમાં મૃદુતા અને આદરભાવ વધારવો. સ્વભાવની ઉગ્રતા સ્થિતિ બગાડી શકે છે. વાહન ચલાવતી વખતે અથવા જોખમી કાર્યોમાં ઈજાથી બચીને રહેવું પડશે. કોર્ટ કચેરીને લગતા કામકાજ અંગે સભાન રહેવું પડશે. ખર્ચ વધતા નાણાંની ખોટ વર્તાશે.
મકર : નોકરી ધંધા, સમાજ તેમજ બીજા દરેક ક્ષેત્રોમાં આજનો દિવસ ફાયદાકારક નિવડશે. સગા-સંબંધીઓ અને મિત્રો સાથે વારંવાર કમ્યુનિકેશન શક્ય બનશે. શુભ પ્રસંગોનું પ્લાનિંગ કરી શકશો. પરિવારજનો તેમજ સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. લગ્નોત્સુકો લગ્ન ગ્રંથિથી જોડાઇ શકશે. કોઇ મહત્વના કામની ચર્ચા થઇ શકે છે.
કુંભ : આજે આપના દરેક કાર્યો વિઘ્ન વગર પૂરા થશે અને આપ ખુશી અનુભવશો. નોકરી કે વ્યવસાય ક્ષેત્રે સમય સારો છે અને આપ સફળતા મેળવી શકશો. વડીલો અને ઉચ્ચ અધિકારીઓની મદદને કારણે આપની ચિંતાઓમાં ઘટાડો થશે. આપના દાંપત્યજીવનમાં ખુશીનો માહોલ રહેશે અને આપ આવકમાં વૃદ્ધિ તેમ જ હોદ્દામાં બઢતી મેળવો તેવી પણ શક્યતા છે.
મીન : આજે નકારાત્મકતા આપના પર હાવિ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું પડશે. માનસિક અજંપાને કારણે આપને તકલીફ અનુભવાશે. આપને સ્વાસ્થ્ય અંગે સમસ્યાઓ રહ્યા કરે. નોકરીના સ્થળે ઉચ્ચ અધિકારીઓથી સાચવવુ પડશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. વિરોધીઓ તમારા માર્ગમાં અંતરાય ઊભા કરી શકે. આજે કોઇ મહત્વના નિર્ણયો ન લેશો.
શુક્રવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણો આજનું રાશિફળ - એસ્ટ્રોલોજી
ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.