ETV Bharat / bharat

બુધવારનો દિવસ આપના માટે કેવો રહેશે, જાણો આજનુ રાશિફળ - એસ્ટ્રોલોજી

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે બુધવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ 1 જુલાઈ 2020
રાશિફળ 1 જુલાઈ 2020
author img

By

Published : Jul 1, 2020, 10:21 AM IST

Updated : Jul 2, 2020, 5:59 AM IST

મેષ : દાંપત્યજીવનમાં મધુરતાનો અનુભવ કરશો. પરિવાર સાથે સુરૂચિપૂર્ણ ભોજન લેવાના સંજોગો ઊભા થાય. આયાત-નિકાસ કરતા વેપારીઓ સારો ફાયદો મેળવી શકશે. જે વસ્તુ ખોવાઇ ગઇ હોય તે પાછી મળવાના યોગ છે. પ્રિયજન સાથે સુખદ પળો માણી શકશો. નાણાંકીય લાભ કે વાહનસુખ મળવાની શક્યતા પણ છે. આપે વિવાદોથી દૂર રહેવું જોઇએ.

વૃષભ : આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો બની રહેશે. આપ નક્કી કરેલા કામમાં સફળતા મેળવી શકશો. આપના અધુરા કાર્યો પૂરા થશે. શારિરીક માનસિક સ્વસ્થતામાં વધારો થશે. મોસાળથી સારા સમાચાર મેળવી શકશો. ખરાબ તબિયતમાં સુધારો થશો. નોકરીમાં લાભ થઇ શકશે. નોકરીમાં સહકાર્યકરો તરફથી મદદ મેળવી શકશો.

મિથુન : આજે આપને સંતાનો અને જીવનસાથીના સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવાની સલાહ છે. બીજાના વિવાદ કે ચર્ચામાં પડશો નહીં. સ્ત્રી મિત્રો ખર્ચ કરાવે. તેમની સાથે આર્થિક વ્યવહારમાં વધુ પડતો આંધળો વિશ્વાસ મુકવો નહીં. આપની પ્રતિષ્ઠા સામે પ્રશ્ન થાય તેવા કાર્યોથી અંતર રાખવું. પેટમાં પીડા કે તકલીફ થઇ શકે છે. હમણાં કોઇ નવી શરૂઆત કે પ્રવાસ ન કરશો.

કર્ક : શરીર અને મનમાં અજંપો દૂર રાખવા માટે આજ રોજિંદા કાર્યોથી દૂર રહીને મોજશોખની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાની સલાહ છે. છાતીમાં પીડા કે તકલીફ હોય તેમણે વધુ કાળજી લેવી. કુટુંબમાં લોકો વચ્ચે મતભેદ ટાળવા માટે હઠાગ્રહ છોડવાની સલાહ છે. સમાજમાં આપને બહુ મોટુ માન-સન્માન મળે તેવી શક્યતા આજે ઓછી છે. સમયસર ભોજન અને પુરતી ઊંઘ લેવાની સલાહ છે. ખર્ચમાં વધારો થાય તેવી શક્યતા હોવાથી આર્થિક તૈયારી અગાઉથી રાખવી.

સિંહ : આપને કામમાં સફળતા અને પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળવાને કારણે આપના ઉત્સાહ અને ઉમંગમાં વધારો થશે. સહોદરો સાથે મળીને આપ ઘર અંગેની કોઇ યોજનાઓ બનાવશો. મિત્રો અને સ્વજનો સાથે સંપર્ક થઇ શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાંકીય ફાયદો મેળવી શકશો. પ્રિયજન સાથે વાત કરીને આનંદની લાગણી અનુભવશો. એકાગ્રતા સાથે નવા કામની શરૂઆત કરી શકશો. આપનું ભાગ્ય વધુ બળવાન થવાના યોગ છે.

કન્યા : આજે આપના ઘરમાં સુખશાંતિ રહેશે. આપની મીઠી વાણી અને ન્યાયપ્રિય વલણને કારણે આપને લોકો વધુ ચાહશે. નાણાંકીય લાભ થઇ શકે છે. મીઠાઇ અને સ્વાદિષ્ટ ભોજન માણશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

તુલા : આપની કુશળતાને બહાર લાવવાની જે સુવર્ણ તક આપને મળી છે તેને સરી જવા દેશો નહીં. આપની કલાત્મકતા અને રચનાત્મકતા વધુ ખીલશે. શરીર અને મન વધુ તાજગી અનુભવશે, આપ મિત્રો અને કુટુંબીજનો સાથે મનોરંજન માણી શકશો. આપને નાણાંકીય લાભ મળશે. સ્વાદિષ્ટ ભોજન, નવાં વસ્ત્રપરિધાન અને વાહનનું સુખ મળશે, પ્રિયજન સાથે ચર્ચા અથવા કમ્યુનિકેશન થશે તેમજ કામમાં સફળતા મેળવી શખશો. દાંપત્યજીવનમાં પણ શાંતિ અને સુમેળ જળવાઇ રહેશે.

વૃશ્ચિક : આજે આપ વિદેશમાં વસતા મિત્રો અને સ્વજનો તરફથી સારા સમાચાર મેળવી શકશો. આપને નાણાંકીય ખર્ચ ભોગવવો પડે પણ તે મનોરંજન માટે હશે. આપના જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. કાનૂની બાબતોમાં સાચવવું પડશે. ઓફિસમાં સ્ત્રીઓથી ફાયદો થઇ શકે.

ધન : આપ પ્રણયની સુખદ પળો માણી શકશો. આજનો દિવસ આર્થિક, સામાજિક અને પારિવારિક ક્ષેત્ર માટે સારો છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. આપને સ્ત્રી મિત્રોથી લાભ થશે અને આપની આવકના સ્રોત વધશે. વેપારમાં વધારો અને લાભ થઇ શકે. અપરિણીતોના લગ્નના સંજોગો ઉભા થાય, કોઇ શુભ પ્રસંગ બને અને સ્વાદિષ્ટ ભોજન માણી શકશો.

મકર : આજે આપના વ્યવસાયમાં આવક, પ્રતિષ્ઠામાં વધારો થશે. નોકરીમાં આપની મહેનતનું સારું ફળ મેળવી શકશો. કૌટુંબિક અને સંતાનને લગતા પ્રશ્નોમાં સંતોષ અને ખુશી મળશે. વ્યવસાયમાં થોડા વધારે વ્યસ્ત રહેશો. નોકરીમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થઇ શકે. આજે સરકારી કામમાં સફળતા મળશે તેમજ મિત્રો અને સ્નેહીજનોથી લાભ થશે.

કુંભ : આજે આપને તંદુરસ્તી સાચવવાની સલાહ છે. જોકે, માનસિક સ્થિતિ સારી રહેશે. સ્ફૂર્તિ જાળવી રાખવા માટે પૌષ્ટિક આહાર અને પુરતો આરામ કરવો જરૂરી છે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે વર્તનમાં થોડુ સાચવવું. વિરોધીઓ સાથે દલીલો ટાળવી હિતાવહ છે. મોજશોખની પ્રવૃત્તિઓમાં ખર્ચ વધશે. વિદેશ જવાનું આયોજન હોય તો થોડો વિલંબ થાય પરંતુ વિદેશમાં વસતા આપ્તજનો અથવા અન્ય લોકો પાસેથી સારા સમાચાર મેળવી શકશો. સંતાનોને લગતા કાર્યોમાં વધુ વ્યસ્ત રહો.

મીન : આપને અચાનક આર્થિક લાભ થવાના યોગ સર્જાશે. વેપારીઓ પોતાના રોકાયેલા નાણાં પરત મેળવી શકશે. અત્યારે આપના શરીર અને મન પાસેથી વધુ કામ લેવું પડશે. આપે સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે. ખર્ચમાં વધારો થાય. આપની ખોટી વૃત્તિઓ સમસ્યાઓમાં વધારો કરી શકે છે માટે તેનાથી બચીને રહેવું. આધ્યાત્મિક બાબતો આપને ખોટા માર્ગથી દૂર રાખશે.

Last Updated : Jul 2, 2020, 5:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.