ભારતીય વાયુસેનાની લડાકુ ક્ષમતા વધારવા માટે 8 અપાચે AH-64E હેલિકોપ્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ અમિરેકા નિર્મિત હેલિકોપ્ટર વિશ્વના સૌથી એડવાન્સ લડાકુ હેલિકોપ્ટર છે. જેને પાકિસ્તાન સરહદે તહેનાત કરવામાં આવશે. અપાચેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે, તે દુશ્મનની સરહદમાં ઘૂસીને હુમલો કરવા સક્ષમ છે.
કલમ 370ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવના સમયે અમેરિકા નિર્મિત 8 અપાચે AH-64E ફાઇટર હેલિકોપ્ટરોને પઠાણકોટ એરબેઝમાં IAFમાં સામેલ કરવામાં આવ્યાં છે. ભારતીય વાયુસેનાની ફાઇટર ક્ષમતા વધારવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. અપાચે AH-64E દુનિયાના સૌથી અદ્યતન મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકોપ્ટર છે. હાલમાં અમેરિકાની સેના તેનો ઉપયોગ કરી રહી છે.
વાયુસેનામાં અપાચેના 8 હેલિકોપ્ટર્સ સામેલ થવાથી તેની તાકાત વધુ વધી થઈ જશે. પઠાણકોટ એરબેઝમાં વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસધનોઆની હાજરીમાં આ હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ભારત સરકારે હથિયાર બનાવનારી અમેરિકાની કંપની બોઇંગ સાથે 4168 કરોડ રૂપિયામાં 22 અપાચે હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2020 સુધી ભારતને તમામ 22 અપાચે હેલિકોપ્ટર મળી જશે.
પઠાણકોટ એરબેઝ પાકિસ્તાનની સરહદથી લગભગ 30 કિલોમીટર દૂર છે. કલમ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે અપાચેને પઠાણકોટ એરબેઝ પર તહેનાત કરવા રણનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ,અપાચે દુનિયાના મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકોપ્ટરો પૈકીનું એક છે. અનેક સંહારક ક્ષમતાઓથી સજ્જ અપાચે AH-64E હેલિકોપ્ટરથી ચીનની સરહદોને પણ કવર કરવી પહેલા કરતાં સરળ થઈ જશે. વિંગ કમાન્ડર અભિનંદન ફરી એકવાર એકલા ઉડાણ ભરશે.
IAFના અધિકારીએ આ બાબતે જણાવતા કહ્યું કે, અપાચે ફાઇટર હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે, જે ભારતની શક્તિમાં વધારો કરશે. ભારત અપાચેને ખરીનારો 14મો દેશ છે.

Intro:Body:
पठानकोट एयरबेस पर बढ़ेगी IAF की ताकत, बेड़े में शामिल होंगे 8 अपाचे हेलिकॉप्टर
AH-64E दुनिया के सबसे उन्नत हेलिकॉप्टरों में से एक है. अमेरिकी सेना इस हेलिकॉप्टर का इस्तेमाल करती है. इन हेलिकॉप्टरों को IAF में शामिल करने के लिए पठानकोट में एक समारोह का आयोजन किया जाएगा, जिसमें मुख्य अतिथि एयर चीफ मार्शल बी एस धनोआ होंगे. जानें पूरा विवरण...
पठानकोटः भारतीय वायुसेना की लड़ाकू क्षमता बढ़ाने के लिए 8 अपाचे एएच-64ई हेलिकॉप्टर को शामिल किया जाएगा. यह अमेरिका निर्मित हेलिकॉप्टर दुनिया के सबसे उन्नत लड़ाकू हेलिकॉप्टर हैं. गौरतलब है कि इन लड़ाकू हेलिकॉप्टर को शामिल करने के लिए पठानकोट एयर फोर्स स्टेशन में समारोह आयोजित किया जाएगा. इस समारोह के मुख्य अतिथि एयर चीफ मार्शल बीएस धनोआ होंगे. उन्नत किस्म का हेलिकॉप्टर
एएच -64 ई अपाचे दुनिया के सबसे उन्नत बहु-भूमिका लड़ाकू हेलीकाप्टरों में से एक है और अमेरिकी सेना द्वारा उड़ाया जाता है.IAF अधिकारी ने दी जानकारी
वायुसेना के वरिष्ठ अधिकारी ने कहा कि आठ अपाचे लड़ाकू हेलिकॉप्टर भारतीय वायुसेना में शामिल होने जा रहे हैं, जो कि बल की क्षमता को बढ़ाएंगे. अमेरिकी सरकार से किया था अनुबंध
बता दें कि आईएएफ ने अपाचे हेलिकॉप्टर के लिए अमेरिकी सरकार और बोइंग लिमिटेड के साथ सितंबर 2015 में कई अरब डॉलर का अनुबंध किया था. पहले ही सौंपे जा चुके पहले चार हेलिकॉप्टर
बोईंग द्वारा 27 जुलाई को 22 हेलीकॉप्टरों में से पहले चार को एयर फोर्स को सौंप दिया गया था.चार साल बाद हुई थी पहले बैच की डिलीवरी
हिंडन एयर बेस पर भारतीय वायुसेना के अपाचे हेलीकॉप्टरों के पहले बैच की डिलीवरी लगभग चार साल बाद हुई थी, जब हेलिकॉप्टरों के लिए बहु-अरब डॉलर के सौदे को सील कर दिया गया था.रक्षा मंत्रालय ने की 6 अपाचे हेलिकॉप्टरों की खरीद
बता दें कि रक्षा मंत्रालय ने 2017 में सेना के लिए 4,168 करोड़ रुपए की लागत से बोइंग से 6 अपाचे हेलिकॉप्टरों की खरीद की. पढ़ेंः भारतीय वायुसेना की बढ़ेगी ताकत, रूस के साथ 1500 करोड़ रुपये का करारलड़ाकू हेलिकॉप्टरों का होगा पहला बेड़ा
यह लड़ाकू विमानों का पहला ऐसा बेड़ा होगा जिसकी संख्या इतनी बड़ी है. 2020 तक भारतीय वायुसेना 22 अपाचे के बेड़ों का संचालन करेगी.25 जुलाई 2018 को हुई थी पहली सफल उड़ान
भारतीय वायु सेना के लिए AH-64E अपाचे ने जुलाई 2018 में अपनी पहली सफल उड़ानों को पूरा किया. भारतीय वायु सेना के दल के पहले बैच ने 2018 में अमेरिका में अपाचे को उड़ाने के लिए अपना प्रशिक्षण शुरू किया.भविष्य की जरूरतों को ध्यान में रखते हुए बनाया गया
आईएएफ के वरिष्ठ अधिकारियों ने कहा कि अपाचे बेड़े के अलावा बल की लड़ाकू क्षमताओं में काफी बढ़ोतरी होगी क्योंकि हेलिकॉप्टर को भारतीय वायुसेना की भविष्य के आवश्यकताओं को ध्यान में रखते हुए बनाया गया है.भारत अपनी सेना के लिए इसे चुनने वाला 14वां देश
बोइंग ने दुनिया भर के ग्राहकों के लिए 2,200 से अधिक अपाचे दिए हैं और भारत अपनी मिलिटरी के लिए इसे चुनने वाला 14 वां देश है.AH-64E में नवीन टेक्नोलॉजी शामिल
एयरोस्पेस प्रमुख ने कहा कि AH-64E में नवीनतम प्रौद्योगिकी शामिल है, जो दुनिया के सर्वश्रेष्ठ हमले के हेलीकॉप्टर के रूप में खड़ा है.इसके अलावा यह कमांडर की जरूरतों को पूरा करने के लिए पूरी तरह से अनुकूल है
=========================================================================================================================
પઠાણકોટ એયરબેસ પર વધશે IAFની શક્તિ,8 અપાચે હેલિકોપ્ટર સામેલ કરવામાં આવશે
today apache helicopters include in iaf
પઠાણકોટ : AH-64E વિશ્વના સૌથી ઉચ્ચ હેલિકોપ્ટરમાંથી એક છે.અમેરિકી સેના આ હેલિકોર્ટરનો ઉપયોગ કરે છે.આ હેલિકોપ્ટરોને IAFમાં સામેલ કરવામાં આવશે.જે માટે એક કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યો છે.જેમાં એયર ચીફ માર્શલ બી એસ ધનોઆ ઉપસ્થિત રહેશે.
ભારતીય વાયુસેનાના લડાકૂ ક્ષમતા વધારવા માટે 8 અપાચે AH-64E હેલિકોપ્ટરોનો સમાવેશ કરવામાં આવશે.આ અમિરેકા નિર્મિત હેલિકોપ્ટર વિશ્વના સૌથી સારા લડાકૂ હેલિકોપ્ટર છે.એરફોર્સને મળશે 8 અપાચે હેલિકોપ્ટર આપવામાં આવશે. આને પાકિસ્તાન સરહદે તહેનાત કરવામાં આવશે. અપાચેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે દુશ્મનની સરહદમાં ઘૂસીને હુમલો કરવા સક્ષમ છે.
અર્ટિકલ 370ને હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવના સમયે અમેરિકા નિર્મિત આડ અપાચે AH-64E ફાઇટર હેલિકોપ્ટરોને પઠાણકોટ એરબેઝમાં IAFમાં સામેલ કરવામાં આવશે. ભારતીય વાયુસેના ની ફાઇટર ક્ષમતા વધારવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. અપાચે AH-64E દુનિયાના સૌથી અદ્યતન મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકોપ્ટર છે. હાલમાં અમેરિકાની સેના તેનો ઉપયોગ કરી રહી છે.
વાયુસેનામાં અપાચેના 8 હેલિકોપ્ટરો સામેલ થવાથી તેની તાકાત વધુ સંહારક થઈ જશે.પઠાણકોટ એરબેઝમાં વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ બીએસ ધનોવાની હાજરીમાં આ હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. ભારત સરકારે હથિયાર બનાવનારી અમેરિકાની કંપની બોઇંગ સાથે 4168 કરોડ રૂપિયામાં 22 અપાચે હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કર્યો હતો. 2020 સુધી ભારતને તમામ 22 અપાચે હેલિકોપ્ટર મળી જશે.
પઠાણકોટ એરબેઝ પાકિસ્તાનની સરહદથી લગભગ 30 કિલોમીટર દૂર છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવના કારણે અપાચેને પઠાણકોટ એરબેઝ પર તહેનાત કરવા રણનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યો છે, તેથી આ નિર્ણય પઠાણકોટ એરબેઝના વ્યૂહાત્મક મહત્વને જોતાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, અપાચે દુનિયાના મલ્ટી-ભૂમિકાવાળા ફાઇટર હેલિકોપ્ટરો પૈકીનું એક છે. અનેક સંહારક ક્ષમતાઓથી સજ્જ અપાચે AH-64E હેલિકોપ્ટરથી ચીનની સરહદોને પણ કવર કરવી પહેલા કરતાં સરળ થઈ જશે. ખાસ વાત એ છે કે વિંગ કમાન્ડર અભિનંદન ફરી એકવાર એકલા ઉડાણ ભરશે.
IAFના અધિકારીએ આ બાબતે જણાવતા કહ્યું કે, અપાચે ફાઇટર હેલિકોપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે, જે ભારતની શક્તિમાં વધારો કરશે.ભારત અપાચેને ખરીદવા વાળો 14મો દેશ છે.
Conclusion: