તો રાહુલના આ નિવેદન આપ્યાના બે દિવસ પહેલા ગુરૂવારના રોજ રાજ્યસભાએ RTI બિલમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જો કે આ દરમિયાન વિપક્ષ તરફથી તેનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
RTI બિલમાં સંશોધનને લોકસભાએ સોમવારે મંજૂરી આપી દીધી હતી.
કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ સરકારની નિંદા કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર RTIને એક કોન્ટેક્ટના રૂપમાં જોવે છે. કેન્દ્રીય માહિતી આયોગની શાખને નષ્ટ કરવા ઈચ્છે છે.
Intro:Body:
भ्रष्टों की मदद के लिए आरटीआई कानून को कमजोर कर रही सरकार : राहुल
ભ્રષ્ટની મદદ કરવા RTI કાયદાને નબળો બનાવી રહ્યો છે: રાહુલ ગાંધી
नई दिल्ली, 27 जुलाई (आईएएनएस)| सूचना का अधिकार (आरटीआई) कानून में संशोधन को राज्यसभा की मंजूरी मिलने के दो दिन बाद निवर्तमान कांग्रेस अध्यक्ष राहुल गांधी ने भाजपा की अगुवाई वाली राजग सरकार की आलोचना करते हुए कहा कि भ्रष्टाचारियों की मदद करने के लिए सरकार कानून को कमजोर बना रही है। गांधी ने ट्वीट के जरिए कहा, "सरकार भ्रष्ट लोगों को देश से चोरी करके भागने में मदद करने के लिए आरटीआई कानून को कमजोर बना रही है। हैरानी की बात है कि अक्सर भ्रष्टाचार का विरोध करने वाली भीड़ अचानक गायब हो गई है।"
નવી દિલ્હી: માહિતીનો અધિકાર (RTI) કાયદામાં સંશોધનને રાજ્યસભાની મંજૂરી મળ્યાના બે દિવસ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ BJPના નેતૃત્વ વાળી રાજ્ય સરકારની નિંદા કરતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓની મદદ કરવા માટે સરકાર કાયદાને નબળો બનાવી રહી છે. આ મામલે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સરકાર ભ્રષ્ટ લોકોને દેશમાંથી ચોરી કરીને ભાગવામાં મદદ કરવા માટે RTI કાયદાને નબળો બનાવી રહી છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હંમેશા ભ્રષ્ટાચારનો વિરોધ કરનારોનું ટોળું અચાનક જ ગાયબ થઇ ગયું"
उनका यह बयान आने से दो दिन पहले गुरुवार को राज्यसभा ने आरटीआई विधेयक में संशोधन को मंजूरी प्रदान की। हालांकि इस दौरान विपक्षी की ओर से इसका पुरजोर विरोध किया गया।
તો રાહુલના આ નિવેદન આવવાથી બે દિવસ પહેલા ગુરૂવારના રોજ રાજ્યસભાએ RTI બિલમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. જો કે આ દરમિયાન વિપક્ષ તરફથી આનો પુરજોશમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
आरटीआई विधेयक में संशोधन को लोकसभा ने सोमवार को ही मंजूरी दे दी थी।
RTI બિલમાં સંશોધનને લોકસભાએ સોમવારે મંજુરી આપી દીધી હતી.
कांग्रेस संसदीय दल की चेयरपर्सन सोनिया गांधी ने भी सरकार की निंदा है। उन्होंने कहा कि केंद्र सरकार आरटीआई को एक कंटक के रूप में देखती है और केंद्रीय सूचना आयोग के दर्जे को नष्ट करना चाहती है।
કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પણ સરકારની નિંદા કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર RTIને એક કોન્ટેક્ટના રૂપમાં જોવે છે. અને કેન્દ્રીય માહિતી આયોગની શાખને નાબુક કરવા ઇચ્છે છે.
--आईएएनएस
Conclusion: