ETV Bharat / bharat

મધ્ય પ્રદેશમાં 2 માલગાડી વચ્ચે અકસ્માત, 3 લોકોનાં મોત - માલગાડીનો અકસ્માત

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં રેલ્વે અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 2 માલગાડીઓ સામસામે અથડાઇ હતી.

ETV BHARAT
2 માલગાડીનો અકસ્માત, 3 લોકોનાં મોત
author img

By

Published : Mar 1, 2020, 12:34 PM IST

ભોપાલઃ મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં રવિવારે સવારે 5 વાગ્યે મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બે માલગાડી ટ્રેન સામસામે અથડાઈ હતી, જેમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC)ના 2 ઑપરેટર અને 1 પોઇન્ટમેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

2 માલગાડીનો અકસ્માત, 3 લોકોનાં મોત

આ અકસ્માતમાં કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. અકસ્માત બાદ માલગાડીના કોચને નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં રેલ્વે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

NTPCને સમયસર કોલસો પૂરો પાડવા માટે ઝડપથી પાટા સાફ કરવા એ પણ વિભાગ માટે કોઈ પડકારથી ઓછું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.