ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માત: પોલીસકર્મી સહિત 3ના મોત, 6ની હાલત ગંભીર - road accident

ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બે પોલીસકર્મી સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માત
ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માત
author img

By

Published : May 24, 2020, 10:18 AM IST

ઉત્તરપ્રદેશ: હાપુર જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક પોલીસ કર્મચારી સહિત 3 લોકોનાં ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ અકસ્માતમાં બે પોલીસ કર્મચારી સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘાયલોની હાલત ગંભીર હોવાથી ઈજાગ્રસ્તોને મેરઠ અને હાપુર રિફર કરાયા હતા. સંભાવલી પોલીસ સ્ટેશન વિસ્તાર નેશનલ હાઈવે 9 સુગર મિલ ગેટ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અક્સમાતની જાણ થતા જ સંભાવાલી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.