ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટ: દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા એક લાખને પાર, અત્યાર સુધીમાં 3163ના મોત

દેશમાં કોરોના વાઈરસથી અત્યાર સુધીમાં 3163 દર્દીના મોત થયાં છે. જ્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.

Corona in India
ભારતમાં કોરોના
author img

By

Published : May 19, 2020, 10:51 AM IST

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વાયરસથી 3163 દર્દીના મોત થયાં છે. જ્યારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 56,316 દર્દીની સારવાર ચાલુ છે. જ્યારે 36,824 દર્દી સાજા થયાં છે. ત્રણ રાજયોમાં સંક્રમણના વધારે કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 33,053 કેસ, ગુજરાતમાં 11,746 કેસ, તમિલનાડુમાં 11,224 કેસ સામે આવ્યા છે.

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 4,977 થઇ છે. જ્યારે પ્રશ્વિમ બંગાળમાં 2,677 , ઉતરપ્રદેશમાં 4,259, તેલંગણામાં 1,551, રાજસ્થાનમાં 5,516, પંજાબમાં 1,964, દિલ્હીમાં 10054 લોકો કોરોનાથી સંક્રમિત છે.

મહારાષ્ટ્રમાં કોરાના સંક્રમણમાં કુલ 1198ના મોત થયાં છે. મધ્યપ્રદેશમાં 248ના મોત પ્રશ્વિમ બંગાળમાં 238ના મોત, ઉતરપ્રદેશમાં 104 લોકોના મોત, તેલંગણામાં 34ના મોત રાજસ્થાનમાં 131ના મોત, પંજાબમાં 35ના મોત જ્યારે દિલ્હીમાં 160ના મોત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.