ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં અપહરણ પછી થઇ નિર્દોષની હત્યા, CCTV માં ઘટના કેદ - Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં ધોરણ-6માં અભ્યાસ કરતાં નિર્દોષ બાળકનું કેટલાક બદમાશો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આનાથી પરેશાન માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ દિવસના સમયે બાળકનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો.

ગાઝિયાબાદમાં અપહરણ પછી થઇ નિર્દોષની હત્યા,CCTV માં બનાવ કેદ
author img

By

Published : Apr 29, 2019, 9:43 AM IST

આ બનાવ ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારનો છે, જયાં ધોરણ-6માં અભ્યાસ કરતાં આદિત્યની અપહરણ થયા બાદ હત્યા કરવામાં આવી હતી. જણાવ્યા પ્રમાણે શનિવાર મોડી સાંજે બે બાઇક સવાર તેના ઘર પાસે આવી તેના પિતાની દુકાન બતાવવા કહ્યું હતું. ત્યારબાદ આ બાળકએ દુકાનનું સરનામુ બતાવ્યું હતું, પરંતુ બંન્ને બાઇક સવારોએ જબરદસ્તીથી આદિત્યને પોતાની બાઇક પર બેસાડી પોતાની સાથે લઇને જતા રહ્યા.

ગાઝિયાબાદમાં અપહરણ પછી થઇ નિર્દોષની હત્યા,CCTV માં બનાવ કેદ

બનાવથી જોડાયેલું CCTV ફૂટેજ પણ સામે આવ્યું છે, જેમાં બાળકને બાઇક પર લઇ જતાં જોઇ શકાતા હતા. મોડી સાંજે જ બાળકના માતા-પિતા તેને શોધી રહ્યા હતા. આ પહેલા જ બાળકનો મૃતદેહ નિવાડી વિસ્તારમાં મળી આવ્યો હતો.

પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટર્મોટમ માટે મોકલી આપ્યો હતો અને આ બનાવની તપાસ કરવામાં આવી રહી છે. નિર્દોષના હત્યારાને શોધવા પોલીસની સામે એક મોટો પડકાર બની ગયો છે, કારણ કે અપહરણ જે રીતે કરવામાં આવ્યું હતું, તે સ્પષ્ટપણે જાહેર થતું હતું કે, ગાઝિયાબાદના ગુનેગારો કેટલા બેખોફ બન્યા છે.

Intro:Body:

गाजियाबाद: अपहरण के बाद मासूम की हत्या, CCTV में कैद हुई घटना

नई दिल्ली/गाजियाबाद: दिल्ली से सटे गाजियाबाद में छठी क्लास में पढ़ने वाले मासूम का कुछ बदमाशों ने अपहरण कर लिया. जिसके बाद परेशान माता-पिता ने थाने में बच्चे की रिपोर्ट दर्ज कराई, लेकिन दिन के समय बच्चे की लाश खेत से मिली.

जाने क्या था मामला

मामला गाजियाबाद के मोदीनगर इलाके का है, जहां छठी क्लास में पढ़ने वाले आदित्य की अपहरण के बाद हत्या कर दी गई. बताया जा रहा है शनिवार देर शाम दो बाइक सवार उसके घर के पास आए और पिता की दुकान दिखाने को कहा. इसके बाद बच्चे ने दुकान का एड्रेस बताया लेकिन दोनों बाइक सवारों ने जबरन आदित्य को अपनी बाइक पर बिठाया और उसे अपने साथ लेकर चले गए.

पूरी घटना सीसीटीवी कैमरे में कैद

घटना से जुड़ा हुआ एक सीसीटीवी भी सामने आया है, जिसमें बच्चे को बाइक पर ले जाते हुए देखा जा सकता है. देर शाम से ही बच्चे के माता-पिता उसे तलाश रहे थे. इससे पहले बच्चे की तलाश की जाती आज निवाड़ी इलाके में बच्चे की लाश मिली.

पुलिस ने बच्चे की लाश को पोस्टमार्टम के लिए भेज दिया है और मामले की जांच की जा रही है. मासूम के हत्यारे को तलाशना पुलिस के सामने बड़ी चुनौती बन गई है क्योंकि जिस तरह से अपहरण करके वारदात को अंजाम दिया गया उससे साफ पता चलता है कि गाजियाबाद में अपराधियों के हौसले कितने बुलंद हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.