ETV Bharat / bharat

કોરોના વાઈરસને લઈ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NPR અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

author img

By

Published : Mar 25, 2020, 5:11 PM IST

કોરોના વાઈરસની મહામારી જોઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPRને અપડેટ કરવાની પ્રકિયાને અનિશ્ચિતકાળ સુધી રોકી છે. NPRની પ્રકિયા કેટલાક રાજ્યો 1 એપ્રિલથી શરુ કરનાર હતા, પરંતુ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ગૃહ મંત્રાલયે કહ્યું કે, આગામી આદેશ સુધી NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર)ને અપડેટ કરવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવી છે.

etv bharat
etv bharat

નવી દિલ્હી : કોરોના વાઈરસની મહામારી જોઈ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નેશનલ પૉયુલેશન રજિસ્ટર એટલે કે NPRને અપડેટ કરવાની પ્રકિયાને અનિશ્ચિતકાળ સુધી રોકી છે. NPRની પ્રકિયાને કેટલાક રાજ્યો 1 એપ્રિલથી શરુ કરવાના હતા, પરંતુ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ગૃહ મંત્રાલયે કહ્યું કે, આગામી આદેશ સુધી NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર)ને અપડેટ કરવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.