ETV Bharat / bharat

બિહારમાં બાળકોના મૃત્યુ પછી જાગી સરકાર, કુપોષણ સામે ચલાવશે અભિયાન - malnutrition

પટના: બિહારના મુઝફ્ફપુર અને અન્ય 20 જિલ્લામાં એક્યુટ ઇન્સેલાઇટિસ સિન્ડ્રોમ અથવા ચમકી તાવથી થયેલા 150થી પણ વધુ બાળકોના મૃત્યુંનું કારણ ગરીબી અને કુપોષણ માનવામાં આવી રહ્યું છે. આ બાળકોના મૃત્યુ બાદ, સરકાર હવે બાળકોને કુપોષણથી રાહત આપવા માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. સમાજ કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત બાળ કલ્યાણ વિકાસને મજબુત કરીને બધા 38 જિલ્લાઓમાં જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jun 25, 2019, 3:46 PM IST

આક્ષેપ છે કે બિહારના ઘણા જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રો મહિનામાં 10 દિવસ કામ કરતા નથી.

નિદેશાલયના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે બિહારમાં પોષણ અભિયાન વધારવા માટે બ્લોક કોઓર્ડિનેટર તૈનાત કરાશે. આ સાથે, બ્લોક પ્રોજેક્ટ સહાયક પણ નિમણૂંક કરવામાં આવશે.

અધિકારીએ જણાૈવ્યું હતું કે દરેક કેન્દ્રમાં એક સેલ ફોન આપવામાં આવશે અને આંગણવાડી કાર્યકરોને તેમની દૈનિક પ્રવૃત્તિઓની નોંધણી કરવાને બદલે એપ્લિકેશનમાં અપલોડ કરવાનું રહેશે. સેલફોન જીઓ ટૈગ હશે, તેની નવી સિસ્ટમ દ્વારા આંગણવાડી કેન્દ્રોને ખુલ્લી અથવા બંધ છે તે જાણી શકાશે..

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટરેટના ડિરેક્ટર, અલોક કુમારે જણાવ્યું હતું છે કે એપ્લિકેશન દ્વારા કેન્દ્રોની દેખરેખની સાથે બાળકના વિકાસની પણ તપાસ થઈ શકશે.

તેમણે જણાવ્યું હતું કે નિયામકશ્રીની યોજના કુપોષણ સામે જાહેર જાગ્રૃતતા ફેલાવવા અને 6 વર્ષ સુધી બાળકોમાં કુપોષણના દરને વર્તમાનના 38.4% થી 2022 સુધીમાં 25% સુધી લાવવાની છે.

Intro:Body:

बिहार : बच्चों की मौत के बाद जागी सरकार, कुपोषण के खिलाफ चलेगा अभियान

 (12:59) 

पटना, 25 जून (आईएएनएस)| बिहार के मुजफ्फरपुर जिले सहित करीब 20 जिलों में एक्यूट इंसेलाइटिस सिंड्रोम (एईएस) या चमकी बुखार से 150 से ज्यादा बच्चों की मौत का मुख्य कारण कुपोषण और गरीबी माना जा रहा है। इन बच्चों की मौत के बाद सरकार अब बच्चों को कुपोषण से निजात दिलाने के लिए अभियान शुरू करने जा रही है। समाज कल्याण विभाग के तहत कार्यरत समेकित बाल विकास सेवाएं (आइसीडीएस) निदेशलय को और मजबूत कर सभी 38 जिलों के सभी 534 प्रखंडों में पोषण अभियान को जरूरतमंदों तक पहुंचाने का निर्णय लिया है।

आरोप है कि बिहार के कई जिलों में आंगनबाड़ी केंद्र महीने में 10 दिन काम नहीं करते।

निदेशालय के एक अधिकारी ने मंगलवार को बताया कि बिहार में पोषण अभियान को गति देने के लिए प्रखंड समन्वयक तैनात होंगे। इनके साथ ही प्रखंड परियोजना सहायक भी नियुक्त किए जाएंगे। 

अधिकारी का कहना है कि प्रत्येक केंद्र में एक सेलफोन दिया जाएगा और आंगनबाड़ी कार्यकर्ताओं को अपनी रोज की गतिविधियों को रजिस्टर पर खनापूर्ति करने के बजाय एप में अपलोड करना होगा। सेलफोन जियो टैग्ड होगा, इसके नए सिस्टम के जरिए आंगनबाड़ी सेंटरों के खुले या बंद होने का पता लगाना आसान होगा।

समेकित बाल विकास परियोजना निदेशालय के निदेशक आलोक कुमार कहते हैं कि एप के जरिए न केवल केंद्रों की निगरानी की जा सकेगी बल्कि बच्चे की वृद्धि की भी जांच की जा सकेगी। 

उन्होंने कहा कि निदेशालय की योजना कुपोषण के विरुद्घ जन जागरूकता का प्रसार करना है तथा छह वर्ष तक के बच्चों में कुपोषण की दर को वर्तमान की 38.4 फीसदी से 2022 तक 25 फीसदी पर लाने की योजना है।

--आईएएनएस

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.