તમને જણાવી દઇએ કે, આ તોફાન એટલુ ઝડપી હતું કે કેટલાક સમય માટે લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. આ તોફાને લોકોને દિવસમા રાતનો અનુભૂતિ કરાવ્યો હતો. શરૂઆતમાં જોતા લાગ્યું કે, વાવાઝોડું વંટોળના સ્વરૂપમાં આવી રહ્યું છે. તો લોકોએ ઝડપથી ઘરના દરવાજા બારીઓને બંધ કરી દીધા હતા.
ત્યારે જેમનો પાક. હજુ ખેતરોમા ઉભો હતો સાથે જેનો પાક કપાઈ ગયો છે તે ખેડૂતો અંગે ચિંતિત થઈ ગયા હતા.