ETV Bharat / bharat

રફી સાહેબના ગીત દ્વારા અહીંની પોલીસ તાલીમાર્થીને આપી રહી છે તાલીમ...

તેલંગાણા સ્ટેટ સ્પેશિયલ પોલીસના સહાયક સબ ઈન્સ્પેક્ટર, પોલીસ દળમાં ભરતી તાલીમ આર્થિઓને તાલિમ આપવા માટે તેમના નામ ગ્રેટ મોહમ્મદ રફી સાહેબના ગીતોનો ઉપયોગ કરી અનેે મનોરંજક તાલીમ આપે છે.

તેલંગાણા સ્ટેટ સ્પેશિયલ પોલીસ તાલીમ આર્થિઓને  મનોરંજક શૈલીથી કરી રહ્યા છે ટ્રેન

author img

By

Published : Jun 18, 2020, 3:25 PM IST

હૈદરાબાદ: પોલીસ દળમાં ભરતી તાલીમ આર્થિઓને તાલીમ આપવી 'કંટાળાજનક' હોઇ છે, પરંતુ તેલંગાણાના એક પોલીસ અધિકારીએ સાબિત કર્યું છે કે તેને મનોરંજક પણ બનાવી શકાય છે.

તેલંગાણા રાજ્યની વિશેષ પોલીસમાં સહાયક સબ-ઇન્સ્પેક્ટર, પોલીસ દળમાં ભરતી તાલીમ આર્થિઓને તાલિમ આપતા સમયે, પ્રખ્યાત ગાયક મોહમ્મદ રફી દ્વારા ગાયેલા ગીતો પર પ્રેક્ટિસ કરાવે છે. આ શૈલીથી યુવાનો પ્રેક્ટિસ કરવા માટે પ્રોરત્સાહિત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.