ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: સ્વરાજ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 30 ઉમેદવારો જાહેર કર્યા

author img

By

Published : Sep 30, 2019, 3:36 PM IST

ચંડીગઢ: હરિયાણાની ચૂંટણીમાં પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા યોગેન્દ્ર યાદવની પાર્ટી સ્વરાજ ઈન્ડિયાએ પોતાના 14 ઉમેદવારોની ત્રીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આ અગાઉ પણ સ્વરાજ ઈન્ડિયા બે યાદી જાહેર કરી ચૂકી છે.

swaraj india candidates

અત્યાર સુધીમાં હરિયાણામાં સ્વરાજ ઈન્ડિયા પોતાની પાર્ટીના 30 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે. જેમાં 11 યુવાનો અને 5 મહિલાઓને જગ્યા આપવામાં આવી છે.

swaraj india candidates
twitter

અત્યાર સુધીમાં હરિયાણામાં સ્વરાજ ઈન્ડિયા પોતાની પાર્ટીના 30 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે. જેમાં 11 યુવાનો અને 5 મહિલાઓને જગ્યા આપવામાં આવી છે.

swaraj india candidates
twitter
Intro:Body:

હરિયાણા ચૂંટણી: સ્વરાજ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 30 ઉમેદવારો જાહેર કર્યા



ચંડીગઢ: હરિયાણાની ચૂંટણીમાં પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવતા યોગેન્દ્ર યાદવની પાર્ટી સ્વરાજ ઈન્ડિયાએ પોતાના 14 ઉમેદવારોની ત્રીજી યાદી પણ જાહેર કરી દીધી છે. અગાઉ પણ સ્વરાજ ઈન્ડિયા બે યાદી જાહેર કરી ચૂકી છે.



અત્યાર સુધીમાં હરિયાણામાં સ્વરાજ ઈન્ડિયા પોતાની પાર્ટીના 30 ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યું છે. જેમાં 11 યુવાનો અને 5 મહિલાઓને જગ્યા આપવામાં આવી છે.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.