ETV Bharat / bharat

સુષ્માએ પોતાના નામમાં ચોકીદાર લગાવવાનો ખુલાસો કર્યો - New delhi

નવી દિલ્હી: વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાના નામ સાથે ચોકીદાર જોડવાનો ખુલાસો કર્યો છે. સુષ્માએ કહ્યું છે કે, તેઓ વિદેશમાં ભારતીય હિત અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરી રહી છે.

File iamge
author img

By

Published : Mar 31, 2019, 8:15 AM IST

એક ટ્વિટર યૂઝરે સુષ્માને સવાલ કર્યો કે, વિદેશ પ્રધાન અને ભારતના સૌથી સમજદાર નેતા હોવા છતા તેમણે સોશિયલ મીડિયા સાઇટ પર પોતાના નામ સાથે ચોકીદાર શા માટે લગાવ્યુ છે, આ સવાલ પર સુષ્માએ જવાબ આપ્યો છે કે, "તે વિદેશમાં ભારતીય હિત અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરે છે"

  • Because I am doing Chowkidari of Indian interests and Indian nationals abroad. https://t.co/dCgiBPsagz

    — Chowkidar Sushma Swaraj (@SushmaSwaraj) 30 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ દ્વારા 'ચોકીદાર ચોર હૈ' ના નારા BJP વિરુદ્ધ લગાવવામાં આવી રહ્યા હતા, આ જ વિરોધી નારાને BJPએ 'મૈં ભી ચોકીદાર' નામનું અભિયાન બનાવી લીધુ.

Intro:Body:

સુષ્માએ પોતાના નામમાં ચોકીદાર લગાવવાનો ખુલાસો કર્યો

નવી દિલ્હી: વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પોતાના નામ સાથે ચોકીદાર જોડવાનો ખુલાસો કર્યો છે. સુષ્માએ કહ્યુ છે કે, તેઓ વિદેશમાં ભારતીય હિત અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરી રહી છે.

એક ટ્વિટર યૂઝરે સુષ્માને સવાલ કર્યો કે વિદેશ પ્રધાન અને ભારતના સૌથી સમજદાર નેતા હોવા છતા તેમણે સોશિયલ મિડીયા સાઇટ પર પોતાના નામ સાથે ચોકીદાર શા માટે લગાવ્યુ છે, આ સવાલ પર સુષ્માએ જવાબ આપ્યો છે કે, "તે વિદેશમાં ભારતીય હિત અને ભારતીય નાગરિકોની ચોકીદારી કરે છે"

કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈ ના નારા BJP વિરુદ્ધ લગાવવામાં આવી રહ્યા હતા, આ જ વિરોધી નારાને BJPએ મૈં ભી ચોકીદાર નામનું અભિયાન બનાવી લીધુ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.