ETV Bharat / bharat

નારાજ સુમિત્રા મહાજન લોકસભા ચૂંટણી નહી લડે - election 2019

નવી દિલ્હી:  લોકસભા સ્પિકર સુમિત્રા મહાજન આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જાણવા મળ્યું છે કે, ઈંદૌરથી ટિકીટ ન મળતા નારાજ સુમિત્રા મહાજને આ જાહેરાત કરી છે. ભાજપે હજુ સુધી એક પણ ઉમેદવાર આ સીટ પરથી નામ જાહેર કર્યું નથી.

સુમિત્રા મહાજન
author img

By

Published : Apr 5, 2019, 5:41 PM IST

મહાજન વિતેલા 30 વર્ષથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, આ વખતે પણ તેમને જ ઈંદૌર સીટ પર દાવેદાર માનવામાં આવતા હતા. મહાજને સોશિયલ મીડિયા પર પ્રેસ નોટ જાહેર કરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

મહાજને આ અંગે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી હજુ ઈંદૌરમાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. શું અનિર્ણયની સ્થિતિ છે. સંભવ છે કે, પાર્ટી અહીં નિર્ણય લેવામાં કોઈ સંકોચ કરી રહી છે.

તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું કે, મેં આ અંગે પાર્ટીના નેતાઓ સાથે પણ વાત કરી છે. મેં આ નિર્ણય તેમના પર છોડ્યો છે.

આ સીટ પર હજૂ સુધી ઉમેદવાર જાહેર ન કરતા પાર્ટી અસંમજસમાં હોવાનો ઉલ્લેખ કરતા નારાજ થઈ તેમણે આ નિર્ણય લેવો પડ્યો છે.

Intro:Body:

નારાજ સુમિત્રા મહાજન લોકસભા ચૂંટણી નહી લડે

નવી દિલ્હી:  લોકસભા સ્પિકર સુમિત્રા મહાજન આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જાણવા મળ્યું છે કે, ઈંદૌરથી ટિકીટ ન મળતા નારાજ સુમિત્રા મહાજને આ જાહેરાત કરી છે. ભાજપે હજુ સુધી એક પણ ઉમેદવાર આ સીટ પરથી નામ જાહેર કર્યું નથી.

મહાજન વિતેલા 30 વર્ષથી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે, આ વખતે પણ તેમને જ ઈંદૌર સીટ પર દાવેદાર માનવામાં આવતા હતા. મહાજને સોશિયલ મીડિયા પર પ્રેસ નોટ જાહેર કરી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

મહાજને આ અંગે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી હજુ ઈંદૌરમાં પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. શું અનિર્ણયની સ્થિતિ છે. સંભવ છે કે, પાર્ટી અહીં નિર્ણય લેવામાં કોઈ સંકોચ કરી રહી છે.

તેમણે ખાસ ધ્યાન આપ્યું હતું કે, મેં આ અંગે પાર્ટીના નેતાઓ સાથે પણ વાત કરી છે. મેં આ નિર્ણય તેમના પર છોડ્યો છે.

આ સીટ પર હજૂ સુધી ઉમેદવાર જાહેર ન કરતા પાર્ટી અસંમજસમાં હોવાનો ઉલ્લેખ કરતા નારાજ થઈ તેમણે આ નિર્ણય લેવો પડ્યો છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.