ETV Bharat / bharat

ચોથા તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, આવતી કાલે મતદાન - Lok Sabha elections 2019

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આવતી કાલે નવ રાજ્યોની 71 સીટ પર મતદાન થવાનું છે. સોમવારે થનારી આ ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો છે. આ તબક્કામાં મોટા ભાગની હિન્દી બેલ્ટમાં સીટ આવે છે.

design
author img

By

Published : Apr 28, 2019, 12:42 PM IST

અહીં આ તબક્કામાં અલગ અલગ મતદાન મથકમાં મતદાનનો સમય અલગ અલગ છે. એટલા જ માટે મતદાનના 48 કલાક પહેલા 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં પ્રચાર બંધ કરવામાં આવ્યો હતો.

જેવો ચૂંટણી પ્રચાર શાંત થયો મહારાષ્ટ્રની 17 સીટ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13 સીટ, પશ્ચિમ બંગાળની 8 સીટ, મધ્યપ્રદેશની 6 સીટ, ઓડિશાની 6 સીટ, બિહારની 5 સીટ, ઝારખંડની 3 સીટ પર પ્રચાર અને સભાઓ પર રોક લાગી ગઈ છે.

પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, બિહારની તમામ સીટ પર સાંજે 6 વાગ્યો ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો હતો તો ઝારખંડમાં ત્રણ સીટ પર ચૂંટણી પ્રચાર સાંજે 4 વાગ્યો શાંત થઈ ગયો હતો.

Intro:Body:

ચોથા તબક્કાની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, આવતી કાલે મતદાન

ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આવતી કાલે નવ રાજ્યોની 71 સીટ પર મતદાન થવાનું છે. સોમવારે થનારી આ ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો છે. આ તબક્કામાં મોટા ભાગની હિન્દી બેલ્ટમાં સીટ આવે છે.

અહીં આ તબક્કામાં અલગ અલગ મતદાન મથકમાં મતદાનનો સમય અલગ અલગ છે. એટલા જ માટે મતદાનના 48 કલાક પહેલા 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં પ્રચાર બંધ કરવામાં આવ્યો હતો.

જેવો ચૂંટણી પ્રચાર શાંત થયો મહારાષ્ટ્રની 17 સીટ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13 સીટ, પશ્ચિમ બંગાળની 8 સીટ, મધ્યપ્રદેશની 6 સીટ, ઓડિશાની 6 સીટ, બિહારની 5 સીટ, ઝારખંડની 3 સીટ પર પ્રચાર અને સભાઓ પર રોક લાગી ગઈ છે.

પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, બિહારની તમામ સીટ પર સાંજે 6 વાગ્યો ચૂંટણી પ્રચાર શાંત થઈ ગયો હતો તો ઝારખંડમાં ત્રણ સીટ પર ચૂંટણી પ્રચાર સાંજે 4 વાગ્યો શાંત થઈ ગયો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.