ETV Bharat / bharat

આજે મહારાજા રણજીત સિંહની પુણ્યતિથી, પાકિસ્તાનમાં પ્રતિમાનું અનાવરણ - maharaja Ranjit singh

લાહોર: આજે મહારાણા રણજીત સિંહની 180ની પુણ્યતિથી છે. તેમણે લગભગ 4 દાયકા સુધી પંજાબ પર રાજ કર્યુ હતું. ગુરુવારે લાહોરમાં તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Pakistan
author img

By

Published : Jun 27, 2019, 10:46 PM IST

Updated : Jun 28, 2019, 2:07 AM IST

શિખ નેતાની આ પ્રતિમા પ્રસિદ્ધ લાહોરના કિલ્લામાં ગેલેરીની બહાર સ્થિત છે.

સંગ્રહાલયના નિર્દેશક ફકીર સૈફુદ્દીને જણાવ્યું છે કે આ મૂર્તિ માટીપુત્રને શ્રદ્ધાજલિં છે.

મૂર્તિકલાના નિર્માતાએ કહ્યું કે, આ મૂર્તિ સુંદર અને યથાર્થવાદી છે.

આ દરમિયાન લગભગ 465 ભારતીય શીખ તીર્થયાત્રીઓના ગુરુદ્વારા ડેરા સાહેબમાં લાહોર આવવાની આશા છે, અહીં મહારાજા રણજીત સિંહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

Intro:Body:

આજે મહારાજા રણજીત સિંહની પુણ્યતિથી, પાકિસ્તાનમાં પ્રતિમાનું અનાવરણ

Statue of maharaja Ranjit singh in Pakistan

Lahor, Pakistan, maharaja Ranjit singh, punjab 

લાહોર: આજે મહારાણા રણજીત સિંહની 180ની પુણ્યતિથી છે. તેમણે લગભગ 4 દાયકા સુધી પંજાબ પર રાજ કર્યુ હતું. ગુરુવારે લાહોરમાં તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

શિખ નેતાની આ પ્રતિમા પ્રસિદ્ધ લાહોરના કિલ્લામાં ગેલેરીની બહાર સ્થિત છે.

સંગ્રહાલયના નિર્દેશક ફકીર સૈફુદ્દીને જણાવ્યું છે કે આ મૂર્તિ માટીપુત્રને શ્રદ્ધાજલિં છે.

મૂર્તિકલાના નિર્માતાએ કહ્યું કે, આ મૂર્તિ સુંદર અને યથાર્થવાદી છે.

આ દરમિયાન લગભગ 465 ભારતીય શીખ તીર્થયાત્રીઓના ગુરુદ્વારા ડેરા સાહેબમાં લાહોર આવવાની આશા છે, અહીં મહારાજા રણજીત સિંહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.

Conclusion:
Last Updated : Jun 28, 2019, 2:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.