શુક્રવારે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને સૂચના આપી. જેમાં સરકારે કોર્ટના આદેશનું પાલન કરતા 1992 બાબરી મસ્જિદ ધ્વંસ બાબતે સુનવણી કરી રહેલા જજ એસ.કે. યાદવના કાર્યકાળમાં વધારો કર્યો છે. આ ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવા નામો જોડાયેલા છે.
જસ્ટિસ આર.એફ.નરીમન અને સૂર્યકાંતની બેંચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવે આ સોગંદનામાનું અવલોકન કર્યુ છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટીએ બેચને જણાવ્યું કે, ઉચ્ચ અદાલતના આદેશનું પાલન કરતા અયોધ્યા ધ્વંસ બાબતનો નિર્ણય આવતા સુધી વિશેષ ન્યાયાલયના કાર્યકાળમાં વધારો કરાયો છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટી કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
બાબરી મસ્જિદ ધ્વંસ વિવાદઃ વિશેષ જસ્ટિસ એસ.કે યાદવના કાર્યકાળમાં વધારો
નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ ધ્વંસ મુદ્દે સુનવણી કરી રહેલા વિશેષ જજ એસ. કે. યાદવના કાર્યકાળમાં વધારો કરાયો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતે એક સોગંદનામુ રજૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ આર.એફ. નરીમન અને સૂર્યકાંતની બેચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ દ્વારા દાખલ સોગંદનામાનું અવલોકન કર્યું છે.
શુક્રવારે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને સૂચના આપી. જેમાં સરકારે કોર્ટના આદેશનું પાલન કરતા 1992 બાબરી મસ્જિદ ધ્વંસ બાબતે સુનવણી કરી રહેલા જજ એસ.કે. યાદવના કાર્યકાળમાં વધારો કર્યો છે. આ ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવા નામો જોડાયેલા છે.
જસ્ટિસ આર.એફ.નરીમન અને સૂર્યકાંતની બેંચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવે આ સોગંદનામાનું અવલોકન કર્યુ છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટીએ બેચને જણાવ્યું કે, ઉચ્ચ અદાલતના આદેશનું પાલન કરતા અયોધ્યા ધ્વંસ બાબતનો નિર્ણય આવતા સુધી વિશેષ ન્યાયાલયના કાર્યકાળમાં વધારો કરાયો છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટી કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
बाबरी विध्वंस मामला: विशेष न्यायाधीश एसके यादव का कार्यकाल बढ़ा
1992 बाबरी मस्जिद विध्वंस मामले की सुनवाई कर रहे विशेष न्यायाधीश एसके यादव का कार्यकाल बढ़ा दिया गया है. उत्तर प्रदेश सरकार ने इस संबंध में सुप्रीम कोर्ट में एक हलफनामा दायर किया. सुप्रीम कोर्ट में न्यायमूर्ति आर एफ नरीमन और सूर्य कांत की पीठ ने उत्तर प्रदेश के मुख्य सचिव द्वारा दायर हलफनामे और कार्यालय ज्ञापन का अवलोकन किया. जानें पूरा मामला
नई दिल्लीः शुक्रवार को उत्तर प्रदेश सरकार ने उच्चतम न्यायालय को सुचना दी कि सरकार ने न्यायालय के आदेश का पालन करते हुए 1992 बाबरी मस्जीद विध्वंस मामले की सुनवाई कर रहे विशेष न्यायाधीश एस.के. यादव के कार्यकाल को बढ़ा दिया है. आपको बता दें इस मामले में कई बड़े नाम जैसे भाजपा के वरिष्ठ नेता लाल क्रिष्ण अडवानी, मुरली मनोहर जोशी और उमा भारती शामिल हैं.
न्यायमूर्ति आर एफ नरीमन और सूर्य कांत की पीठ ने उत्तर प्रदेश के मुख्य सचिव द्वारा दिए गए हलफनामे और कार्यालय ज्ञापन का अवलोकन किया.वरिष्ठ अधिवक्ता ऐश्वर्या भाटी ने पीठ को बताया, शीर्ष अदालत के निर्देश का अनुपालन करते हुए अयोध्या विध्वंस मामले में फैसला आने तक विशेष न्यायाधीश के कार्यकाल को बढ़ाया गया है. बता दें, वरिष्ठ अधिवक्ता ऐश्वर्या भाटी उत्तर प्रदेश सरकार की तरफ से मामले में पैरवी कर रही हैं
બાબરી ધ્વંસ વિવાદઃ વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવના કાર્યકાળમાં વધારો
નવી દિલ્હીઃ બાબરી મસ્જિદ ધ્વંસ મુદ્દે સુનવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એસ. કે. યાદવના કાર્યકાળમાં વધારો કરાયો છે. ઉત્તર પ્રદેશ સરકારે આ બાબતે એક સોગંદનામુ રજૂ કર્યું છે. સુપ્રીમ કૉર્ટમાં ન્યાયમૂર્તિ આર.એફ. નરીમન અને સૂર્યકાંતની બેચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ દ્વારા દાખલ સોગંદનામાનું અવલોકન કર્યું.
શુક્રવારે ઉત્તરપ્રદેશ સરકારે ઉચ્ચ ન્યાયાલયને સૂચના આપી. જેમાં સરકારે ન્યાયાલયના આદેશનું પાલન કરતા 1992 બાબરી મસ્જિદ ધ્વંસ બાબતે સુનવણી કરી રહેલા જજ એસ. કે. યાદવના કાર્યકાળમાં વધારો કર્યો છે. આ ઘટનામાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી જેવા નામો જોડાયેલા છે.
ન્યાયમૂર્તિ આર. એફ. નરીમન અને સૂર્યકાંતની બેચ દ્વારા ઉત્તરપ્રદેશના મુખ્યસચિવે આ સોગંદનામાનું અવલોકન કર્યુ. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટીએ બેચને જણાવ્યું કે, ઉચ્ચ અદાલતના આદેશનું પાલન કરતા અયોધ્યા ધ્વંસ બાબતનો નિર્ણય આવતા સુધી વિશેષ ન્યાયાલયના કાર્યકાળમાં વધારો કરાયો છે. વરિષ્ઠ વકીલ એશ્વર્યા ભાટી કૉર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
Conclusion: