ETV Bharat / bharat

હૈદરાબાદ સામૂહિક દુષ્કર્મ કેસની સુનાવણી સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે - special court

હૈદરાબાદ: મહિલા પશુ ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુનવાણી માટે હૈદરાબાદ સ્થિત મહેબૂબનગર જિલ્લા કોર્ટમાં એક વિશેષ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

raped and murdered woman
raped and murdered woman
author img

By

Published : Dec 4, 2019, 5:32 PM IST

જણાવી દઈએ કે, તેલંગણાના હૈદરાબાદમાં એક પશુ ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ અને તેની હત્યા બાદ જીવતી સળગાવી દેવાની ઘટનાએ સમગ્ર દેશમાં ગુસ્સો અને રોષની લાગણી વ્યાપી ગઈ હતી.

આ ઘટનાની વિરુદ્ધમાં લોકો સડકથી લઈ સંસદ સુધી અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટનાએ એક વાર ફરી દિલ્હીની નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે. ઘટનાએ જ્યારે ગંભીર સ્વરુપ ધારણ કર્યું ત્યાર બાદ તેલંગણા પોલીસને ત્રણ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Intro:Body:

हैदराबाद गैंगरेप-मर्डर केस की सुनवाई स्पेशल फास्ट ट्रैक कोर्ट में होगी

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.