ETV Bharat / bharat

નાવિકોની મદદ માટે ફરી આગળ આવ્યો સોનુ સૂદ, જાણો શું કહ્યું?

બૉલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. લોકડાઉનમાં લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા બાદ સોનુ સૂદ હવે પણ લોકોની મદદ કરી રહ્યા છે.

સોનૂ સૂદ
સોનૂ સૂદ
author img

By

Published : Sep 9, 2020, 2:30 PM IST

વારાણસીઃ બૉલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. લોકડાઉનમાં લોકોને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા બાદ સોનુ સૂદ હવે પણ લોકોની મદદ કરી રહ્યા છે. ગત્ત દિવસોમાં વડાપ્રધાન મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં ગંગામાં પૂર વધવાથી ભૂખ્યા પેટે રહેલા નાવિકો સુધી રાશન પહોંચાડ્યા બાદ હવે સોનુ સૂદ ફરીથી નાવિકોની મદદનું આશ્વાસન આપ્યું છે.

સોનુ સુદનું ટ્વીટ
સોનુ સુદનું ટ્વીટ

એક ટ્વિટર યુઝર ધીરજ સાહનીએ સોનુને ટ્વીટ કર્યું કે, થોડા દિવસો પહેલા પોતાના દ્વારા પહોંચાડવામાં આવેલી મદદથી વારાણસીના ગંગા ઘાટ કિનારે રહેતા પરિવારોમાં ખુશી છવાઇ હતી, પરંતુ હજુ પણ એવા ઘણા પરિવાર છે, જે ભૂખ્યા સુએ છે. અમે દરરોજ રાહ જોઇએ છીએ કે, ક્યારે તમે તે પરિવારોને રાશન પહોંચાડીને તેમના જીવનમાં ખુશીઓ લાવશો.

આ મેસેજનો જવાબ આપતા કહ્યું કે, સોનુ સૂદે ટ્વીટર પર લખ્યં કે, વારાણસીના નાગરિકોને ઘરોમાં કાલે ફરીથી ખુશી જરૂર આવશે, બસ જ્યારે હું ક્યારેય ઘાટ પર આવું, તો બોટમાં જરૂરથી ફેરવજો. તમારો પરિવાર, મારો પરિવાર… સોનુ સૂદના સંદેશા બાદ નાગરિકોમાં ફરીથી આશા જાગી છે.

જો કે, સોનુ તરફથી પહેલીવાર મદદ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી પણ અલગ-અલગ વિસ્તારોમાં રહેતા નાવિકોના પરિવાર સુધી રાશન પહોંચાડવામાં લાગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.