રાયબરેલી લોકસભા સીટ માટે આજ રોજ સોનિયા ગાંધી નામાંકન કરશે
સોનિયા અને તેમના પરિવારના લોકો સવારે કોંગ્રેસના કેન્દ્રય કાર્યલયમાં હાવન કરી અને ત્યારબાદ તેઓ નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટ્રેકથી અંદાજીત 700 મીટર સુધીના રસ્તા પર રોડ શો કરશે. જ્યારે રાયબરેલી લોકસભા બેઠક માટે મતદાન 6 મેના રોજ પાંચમા તબક્કામાં યોજાવાનું છે.
-
#SoniaGandhi, who left from the #Bhuyemau guesthouse at around 11.45 a.m., first performed a 'havan' near the #MohanSinghNetralaya.#LokSabhaElections2019 #Dangal2019 #VoteForIndia
— IANS Tweets (@ians_india) 11 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Photo: IANS pic.twitter.com/Zk24S2Pgj8
">#SoniaGandhi, who left from the #Bhuyemau guesthouse at around 11.45 a.m., first performed a 'havan' near the #MohanSinghNetralaya.#LokSabhaElections2019 #Dangal2019 #VoteForIndia
— IANS Tweets (@ians_india) 11 April 2019
Photo: IANS pic.twitter.com/Zk24S2Pgj8#SoniaGandhi, who left from the #Bhuyemau guesthouse at around 11.45 a.m., first performed a 'havan' near the #MohanSinghNetralaya.#LokSabhaElections2019 #Dangal2019 #VoteForIndia
— IANS Tweets (@ians_india) 11 April 2019
Photo: IANS pic.twitter.com/Zk24S2Pgj8
સંપ્રગના અધ્યક્ષ અને કોંગ્રસ નેતા સોનિયા ગાંધી આજ રોજ રાયબરેલી લોકસભા સીટ માટે નામાંકન પત્ર ભરશે. પક્ષના પ્રવક્તા એલ કે પી સિંહે બુધવારના રોજ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા સાથે તેમના પરિવારના લોકો કલેક્ટ્રેક સુધી જશે અને જ્યાં તેઓ ફોર્મ ભરશે.
-
#BJP leader #SmritiIrani files nomination from #Amethi against #RahulGandhi in presence of #UttarPradesh Chief Minister #YogiAdityanath after holding a massive roadshow. #LokSabhaElections2019 #Dangal2019
— IANS Tweets (@ians_india) 11 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Photo: IANS pic.twitter.com/28Hk5Ot9zM
">#BJP leader #SmritiIrani files nomination from #Amethi against #RahulGandhi in presence of #UttarPradesh Chief Minister #YogiAdityanath after holding a massive roadshow. #LokSabhaElections2019 #Dangal2019
— IANS Tweets (@ians_india) 11 April 2019
Photo: IANS pic.twitter.com/28Hk5Ot9zM#BJP leader #SmritiIrani files nomination from #Amethi against #RahulGandhi in presence of #UttarPradesh Chief Minister #YogiAdityanath after holding a massive roadshow. #LokSabhaElections2019 #Dangal2019
— IANS Tweets (@ians_india) 11 April 2019
Photo: IANS pic.twitter.com/28Hk5Ot9zM