ETV Bharat / bharat

સોનિયા, રાહુલ અને પ્રિયંકા દિલ્હીમાં મોદી સરકાર વિરૂધ્ધ રેલી સંબોધશે - congress event

નવી દિલ્હી: કોંગ્રેસ આર્થીક મંદી, બેરોજગારી, કૃષિ સમસ્યા અને Regional overall economic partnership(RESP)ના મુદ્દા ઉઠાવવા ડિસેમ્બરમાં દિલ્હીમાં મોદી સરકાર વિરૂધ્ધ વિશાળ રેલીનું આયોજન કરશે.

congress address rally in delhi
author img

By

Published : Nov 3, 2019, 3:33 AM IST

કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાળાએ જણાવ્યું કે, કોંગ્રેસ આર્થીક મંદી, બેરોજગારી, કૃષિ સમસ્યા અને Regional overall economic partnership(RESP)ના મુદ્દા ઉઠાવવા ડિસેમ્બરમાં દિલ્હીમાં મોદી સરકાર વિરૂધ્ધ વિશાળ રેલીનું આયોજન કરશે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ આ રેલીમાં સંબોધન આપશે. રેલીની તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસે નક્કી કરેલા કર્યક્રમ અનુસાર આ મુદ્દાને ધ્યાનમાં રાખી આગામી 5થી 15 નવેમ્બર વચ્ચે પ્રથમ જિલ્લા સ્તરે અને પછી પ્રદેશિક સ્તરે વિરોધ પ્રદર્શનોનું આયોજન કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.