ETV Bharat / bharat

ગંગા દશેરા પર્વ પર ભક્તો ઘાટ પર ઉમટ્યા, સોશ્યિલ ડિસ્ટન્સ ઉડ્યા લીરેલીરા - ગંગા દશેરા પર્વ

ફરરૂખાબાદમાં સોમવારે ગંગા દશેરા પર્વ પર ભક્તો વિવિધ ઘાટ પર ઉમટ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ ગંગાના કાંઠે ડૂબકી લગાવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ ઉપસ્થિત હતી.

social-distance-violation-on-ganga-dussehra-in-farrukhabad
ગંગા દશેરા પર્વ પર ભક્તો ઘાટ પર ઉમટ્યા, સોશ્યિલ ડિસ્ટન્સ ઉડ્યા લીરેલીરા
author img

By

Published : Jun 1, 2020, 10:24 PM IST

ઉત્તર પ્રદેશઃ રાજ્યના ફરરૂખાબાદમાં સોમવારે ગંગા દશેરા પર્વ પર ભક્તો વિવિધ ઘાટ પર ઉમટ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિબંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકોએ ગંગાના કાંઠે ડૂબકી લગાવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ ઉપસ્થિત હતી. પરંતુ સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. ભક્તોએ શિવ અને ગંગાની પૂજા કરી હતી.

social-distance-violation-on-ganga-dussehra-in-farrukhabad
ગંગા દશેરા પર્વ પર ભક્તો ઘાટ પર ઉમટ્યા, સોશ્યિલ ડિસ્ટન્સ ઉડ્યા લીરેલીરા

ગંગા દશેરા નિમિત્તે લોકોએ પાંચાલ ઘાટ, ઢાઈ ઘાટ અને અન્ય ગંગા ઘાટ પર ગંગા સ્નાન કરવાનું શરૂ કર્યું હતું. ઘાટ પર ઘણી જગ્યાએ દુકાનો પણ હતી. ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપ્યું હતું. પારિવારિક સુખ અને સમૃદ્ધિની કામના કરી હતી.

કોરોના સંકટના સમયમાં પણ લોકો ઘાટ પર એકઠા ના થાય તે માટે હતા પાંચાલ ઘાટની આજુબાજુ ચાર બેરિકેડ રાખવામાં આવ્યા હતા, તેમ છતાં પોલીસ ભક્તોને ગંગા ઘાટ સુધી પહોંચતા રોકી શકી ન હતી. આ દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.