ETV Bharat / bharat

શિવરાજ સિંહનો રાહુલ પર કટાક્ષ, ડૂબતા જહાજને છોડી ભાગી રહ્યા છે કપ્તાન

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય નાટક પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. શિવરાજે કહ્યું કે, કોંગ્રેસના ડૂબતા જહાજને જોઈ જે રીતે રાહુલ ગાંધી રાજીનામા પર અડગ છે, તેને જોઈ રાહુલ રણછોડ ગાંધી બની ગયા હોવાનું લાગી રહ્યું છે.

vvv
author img

By

Published : Jul 7, 2019, 10:12 PM IST

શિવરાજ સિંહે આજે ફરી રાહુલ ગાંધી પર વ્યંગ કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે જહાજ ડૂબે છે ત્યારે કેપ્ટનની લોકોને સુરક્ષિત ઉતારવાની જવાબદારી હોય છે. પરંતુ અહીં તો કોંગ્રેસના પ્રમુખ પહેલા જ છલાંગ લગાવી દીધી છે. તેવામાં અન્ય નેતા અને કાર્યકર્તાઓનું શું?

ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહે રાહુલ ગાંધીને રણછોડ ગાંધી ગણાવ્યા છે. તેમજ ધારાસભ્યો પણ તે રસ્તે જઈ રહ્યા હોવાનું કહ્યું છે. કર્ણાટકની હાલની પરિસ્થિતિને સંદર્ભે શિવરાજ સિંહે કહ્યું કે, ત્યાંની સરકાર જાતે જ સત્તાવિહોણી થઈ જશે. તેનું કારણ કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ પક્ષથી દૂર જઈ રહ્યાં છે.

રાહુલ રણછોડ ગાંધી બન્યા, શિવરાજ સિંહનો વ્યંગ

શિવરાજ સિંહ દિલ્હીના જવાહરલાલ નહેરૂં સ્ટેડિયમ ખાતે ભાજપાના સદસ્યતા અભિયાનમાં હાજરી આપવા પહોંચ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે કાશ્મીરની જે સમસ્યા છે, મોંઘવારી, આંતવાદ સહિતની સમસ્યા કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસે ક્યારે દેશહિતમાં વિચાર્યું નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/shivraj-singh-chauhan-targets-rahul-gandhi-1/na20190707193226216

रणछोड़ गांधी बन गए हैं राहुल, शिवराज ने कसा तंज

नई दिल्ली: कर्नाटक में चल रहे राजनीतिक नाटक पर मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री शिवराज सिंह ने राहुल गांधी पर निशाना साधते हुए कहा कि कांग्रेस का डूबता जहाज देखकर जिस तरह राहुल गांधी इस्तीफा देने पर अड़े हुए हैं. उन्होंने कहा कि ऐसा देखकर लगता है कि राहुल अब रणछोड़ गांधी बन गए हैं.

उन्होंने कहा कि जब कोई जहाज डूबता है तो उसके कैप्टन का दायित्व होता है कि वह सबको सुरक्षित उतारने के बाद ही खुद जहाज से उतरे. लेकिन यहां तो कांग्रेस के अध्यक्ष ने ही पहले छलांग लगा दी. ऐसे में अन्य नेता और कार्यकर्ता क्या करेंगे?

भाजपा के वरिष्ठ नेता शिवराज सिंह चौहान ने कहा कि राहुल गांधी अब रणछोड़ गांधी बन गए हैं. विधायक भी अब उसी रास्ते पर जा रहे हैं. कर्नाटक के मौजूदा हालात को लेकर शिवराज सिंह ने कहा कि वहां कि सरकार खुद के बोझ से गिर जाएगी. क्योंकि कांग्रेस और जेडीएस के नेता पार्टी छोड़कर भाग रहे हैं.

बता दें कि शिवराज सिंह रविवार को दिल्ली के जवाहरलाल नेहरू स्टेडियम के सभागार में आयोजित प्रदेश भाजपा के सदस्यता अभियान का शुभारंभ करने पहुंचे हैं.

शिवराज दिल्ली के जवाहरलाल नेहरू स्टेडियम के सभागार में आयोजित प्रदेश भाजपा के सदस्यता अभियान में शामिल होने पहुंचे थे. कार्यक्रम के बाद मीडिया को संबोधित करते हुए उन्होंने कहा कि आज देश में जो कश्मीर की समस्या है, महंगाई की समस्या है, आतंकवाद की समस्या है सब कांग्रेस की देन है. कांग्रेस ने कभी देश हित के बारे में नहीं सोचा.

पूर्व मुख्यमंत्री ने कहा कि भाजपा की सरकार बनने से पहले देश के प्रधानमंत्री मनमोहन सिंह थे तो उसे भी मां-बेटे मिलकर चलाते थे. राहुल गांधी बड़ी उम्मीद से चुनाव मैदान में उतरे, मगर पार्टी का जो हश्र हुआ उससे वे जिस तरह भाग रहे हैं, वैसे में राहुल गांधी रणछोड़ गांधी बन गए हैं.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.