પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો થરુર તુલાભરમ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. જ્યાં તેઓ અચાનક પડી ગયા હતા જેને લઈ માથામાં ગંભીર રીતે વાગવાથી 6 ટાંકા આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, શશિ થરુર લોકસભા ચૂંટણીમાં તિરુવનંતપુરમથી ઉમેદવાર છે તથા તેઓ પૂર્વમાં વિદેશ પ્રધાન પણ રહી ચૂક્યા છે.